________________
શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાય નમઃ | || શ્રી પદ્મ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિગુરુભ્યો નમઃ ||
ધ્યાત વિચાર (પૂર્વાચાર્ય વિરચિત)
* વિવેચનકાર * પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ
* આલંબન * પૂ. આચાર્યશ્રીના ગુરુમંદિરની પ્રતિષ્ઠા
વિ.સં. ૨૦૬૨, મહા વદ ૬, તા. ૧૯-૦૨-૨૦૦૬, રવિવાર, શંખેશ્વર
* પ્રકાશક * શ્રી કલાપૂર્ણસૂરિ સાધના સ્મારક ટ્રસ્ટ આગમ મંદિરની પાછળ, ભક્તામર મંદિરની પાસે, પોસ્ટ શંખેશ્વર, જિ. પાટણ, પિન - ૩૮૪ ૨૪૬ .