________________
(5)
મે મિત્ર,
૪૧૮
• =
• = 6િ.
=
છે = હં
છે = =
*....
છે = જ
= 6
= =
= =
= = જ
= =
= = $
મેં માંસાહાર છોડ્યો
૪૦૫ મેં મિથ્યાત્વ છોડ્યું ..
૪૦૯ અમારિ પ્રવર્તન.......
૪૧૩ (7) મારું ધર્મયુદ્ધ ............. (8) કંટકેશ્વરી દેવીનો પ્રકોપ..................... (9) મંકોડો બચાવવા .
. (10) પ્રતિલેખકનું સન્માન . .. (11) કાશીમાં અહિંસા-પ્રચાર....... (12) મારા તાબેદાર રાજાઓની અહિંસા .... (13) રુદતી-ધન-ત્યાગ... (14) મારી સાધર્મિક-ભક્તિ .............. (15) મારું શિક્ષણ, (16) તૈલપનું આક્રમણ ................... (17) મારી આરતિક **** (18) સાળવી પાડો. (19) માંસાહારની સ્મૃતિ તથા પ્રાયશ્ચિત્ત.... (20) કેટલીક ઘટનાઓ........... (21) મારાં સુકૃતો...
૪૫૭ (22) મારા ગુરુદેવનું સ્વર્ગારોહણ...
(23) મારું મૃત્યુ અને તે પછીનું વિશ્વ-નિરીક્ષણ.. ૪૬ ૨ (૫૬) હું મેઘકુમાર.... (૫૭) હું રાવણ ........
હું દ્રાવિડ કમ મ ++++++ ++++++++++++++++++
હું વામન .... (૬૦) હું મમ્મણ (પૂર્વ ભવ).................
૫૦૯ (૬૧) હું મરીચિ....
૫૧૯ (૬૨) હું નારદ.....
૫૨૫ હું ભરત (દ્વિધાવસ્થા) ..................
પ૩૦ હું કાળિયો કસાઇ ................
મમમમ, ૫૩૫ સહાયકોને ધન્યવાદ ...
૫૪૦ ‘ભૂકંપમાં ભ્રમણ’ પુસ્તક વિષે ગુજરાત રાજય અભિલેખાગાર .. ૫૪૩ • અભિપ્રાયોની હેલી .....
.. ૫૪૪
= S =
લેખક - સંપાદક તરફથી...
(‘આત્મકથાઓની પ્રથમ આવૃત્તિમાંથી) ચાર અનુયોગોમાં કથાનુયોગનું પણ મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
કથા બાળકથી માંડીને સૌ કોઇને પસંદ પડતી હોય છે. કથાના માધ્યમથી બાળ-જીવો સિદ્ધાન્તને સહેલાઇથી ગ્રહણ કરી શકતા હોય છે. આથી જ આપણે ત્યાં બીજા અનુયોગો કરતાં કથાનુયોગનું વિપુલ સાહિત્ય છે. જેની માંગ ઘણી હોવાની તેનું પ્રમાણ વધુ જ રહેવાનું. લૌકિક સાહિત્યમાં પણ નવલકથાઓનું જ પ્રમાણ વધુ જોવા મળે છે.
લોકોને ધર્માભિમુખ બનાવવા માટે કથા અત્યંત ચોટદાર સાધન છે. કથા વાચકના હૃદયમાં સીધી નહિ, આડકતરી અસર કરે છે. કોઇને પણ આપણે સીધા જ ઉપદેશ આપવા મંડીએ : ક્રોધ ખૂબ જ ખરાબ છે. દુર્ગતિદાયક છે. ક્રોધ કરીને તું કેવો ખરાબ બન્યો છે ? છોડી દે ક્રોધ. તો ભાગ્યે જ એ આ વાત સ્વીકારશે. પણ જો આપણે એને ચંડકૌશિક વગેરેનું દૃષ્ટાંત કહીશું તો તેને મનમાં થશે : આપણે ચંડકૌશિક નથી થવું. ક્રોધ નથી કરવો. તે આપોઆપ ક્રોધનો ત્યાગ કરવા તૈયાર થઇ જશે.
| સિદ્ધાંતની સીધી વાત આકાશમાંથી પડતી વીજળી જેવી છે. એ પકડી ન શકાય, પણ જો દેષ્ટાંતરૂપી તાર મળી જાય તો તેનું આસાનીથી વહન થઇ શકે. કથા સિદ્ધાંતરૂપ વીજળીને વહન કરતા તાર જેવી છે.
ત્રણ પ્રકારની ઉપદેશ પદ્ધતિ છે. (૧) પ્રભુ સમિત : જેમાં ઉપદેશકે રાજાની જેમ શ્રોતાને આજ્ઞા કરે.
તું આ કર. આ ન કર ઇત્યાદિ (સિદ્ધાંત) (૨) મિત્ર સમિત : જેમાં ઉપદેશક મિત્રની જેમ શ્રોતાને તર્કથી,
હેતુથી સમજાવે. જેમ કે રાત્રિભોજન નહિ કરવું જોઇએ. કારણ કે રાત્રિભોજનથી નરકાદિ દુર્ગતિઓ તો મળે જ છે, પણ શરીરનું
આરોગ્ય પણ બગડે છે. વગેરે... (ન્યાયાદિ શાસ્ત્ર) (3) કાન્તા સમિત : પત્ની જેમ પોતાના પતિને પ્રેમપૂર્વક સમજાવે તેમ ઉપદેશક શ્રોતાને કથાપૂર્વક સમજાવે. (કાવ્ય-કથા-શાસ્ત્ર)
આત્મ કથાઓ • ૯
S
જ
જ
(૫૮)
G
(પ)
6
આત્મ કથાઓ • ૮