________________
ઓહ ! યાદ આવ્યું. એ કંજૂસનો આત્મા તિજોરીમાં છે, તેને ઊઠાવી લાવ ઓ ચિત્રગુપ્ત.”
ત્રણેયને ૫૦ હજારની લોટરી લાગી. એક : હું પાંચ ટકા ગરીબને આપીશ. બીજો : હું પચાસ ટકા મંદિરમાં વાપરીશ. કંજૂસ ત્રીજો : હું તો બદા જ રૂપિયા પોટલીમાં બાંધીને આકાશમાં ઉછાળીને કહીશ : ભગવાન તમને ખપે તેટલા રૂા. લઇ લેજો .
૧૩. નપુંસક વેદ ૧૪. મિથ્યાત્વ
- બૃહત્કલ્પ ભાષ્ય-૮૩૧ પરિગ્રહના પર્યાયવાચી નામો : મહેચ્છા, પ્રતિબંધ, લોભાત્મા, ભાર, કલિકરંડ, અનર્થ, અગુપ્તિ, તૃષ્ણા, આસક્તિ, અસંતોષ.
- પ્રશ્ન વ્યાકરણ-૫ પરિગ્રહની સિદ્ધિથી...
અપરિગ્રહ વ્રતની સિદ્ધિ થવાથી માનવ પોતાના પૂર્વ જન્મોને જાણી શકે છે.
- પાતંજલ યોગ ૨/૩૯ પાણીનો ગ્લાસ = ક્રોડોની સંપત્તિ : ક્રોડપતિ શેઠ ઓટોમેટિક બંધ થતી મોટી તિજોરીમાં ઘૂસી. ગયા. ભૂલથી ચાવી બહાર રહી ગઇ. પાણી અને આહાર વિના અંદર અને અંદર જ ગૂંગળાઇને મરી ગયા. મરતાં પહેલા ચિઠ્ઠીમાં લખ્યું : “અત્યારે જો મને કોઇ પાણીનો એક ગ્લાસ અને એક રોટલો આપે તો હું તેને મારી બધી જ સંપત્તિ આપી દઉં !' - આ ચીજો ધનથી નથી મળતી : આંખ, મુખ, જ્ઞાન. નીરોગિતા, સત્સંગ, નિદ્રા. આધ્યાત્મિક શાંતિ, બુદ્ધિ, બળ.
[ ૩૫. દાત ]
વાક્યોમાં તારતમ્ય : છે ‘આપ’ જઘન્ય વાક્ય. છે ‘નથી' તેના કરતાં પણ અધમ વાક્ય. Cછે ‘લો’ વાક્યોનો રાજા.
ce ‘નથી જ જોઇતું' વાક્યોમાં ચક્રવર્તી. - તેરા-મેરા (૪ પ્રકારના મનુષ્ય) :
2 અધમ કહે છે : મેરા સો મેરા, તેરા ભી મેરા. Cછે મધ્યમ કહે છે : મેરા સો મેરા, તેરા સો તેરા. છે ઉત્તમ કહે છે : તેરા સો તેરા ઔર મેરી ભી તેરા. # ઉત્તમોત્તમ કહે છે : ન કુછ તેરા, ન કુછ મેરા, જગ કા યહ સબ ઝૂઠ ઝમેલા. (બ્રહ્મજ્ઞ)
| આકાશગંગા • ૧૦૫ |
યમરાજજી ! એ કંજૂસમાં તો આત્મા છે જ નહિ. શી રીતે લાવું ?'
ન આકાશગંગા • ૧૦૪ -