________________
૩. મણિપૂરના ધ્યાનથી સંશય-વિચાર જાય, શ્રદ્ધા-વિવેક પ્રગટે.
૪. અનાહતના ધ્યાનથી સંકલ્પ-વિકલ્પ જાય, પ્રેમ પ્રગટે. ૫. વિશુદ્ધિચક્રના ધ્યાનથી મૂર્છા જાય, અદ્વૈત પ્રગટે.
૬. આજ્ઞાચક્રના ધ્યાનથી અહં-મમ જાય, નાહ ન મમજન્ય આનંદ પ્રગટે.
૭. સહસ્રારના ધ્યાનથી શિવ-શક્તિનું મિલન થાય. * સાત દર્શન :
૧. અણુ દર્શન
૨.
જીવ દર્શન
કર્મ દર્શન
ધર્મ દર્શન
તત્ત્વ દર્શન
આત્મ દર્શન
૩.
૪.
૫.
૬.
૭.
પરમાત્મ દર્શન
* વિજયી બનો :
દિવ્યજીવી બનો, અહિંસા પાળીને. → દીર્ઘજીવી બનો, જીવદયા પાળીને.
→ ધનંજયી બનો, ન્યાયબુદ્ધિથી.
→ શત્રુંજયી બનો, મૈત્રીની મધુરતાથી.
દિગ્વિજયી બનો, અનેકાંતના આદરથી. મૃત્યુંજયી બનો, સત્યના સાક્ષાત્કારથી. ચિરંજીવી બનો, આત્માની અનુભૂતિથી. આકાશગંગા - ૧૧૦ -
* મનોનિગ્રહ માટે આટલું કરો : → વાણીનો વ્યર્થ વ્યય છોડો. નકારાત્મક વલણ છોડો. વિચારોનો ખળભળાટ છોડો.
.
∞ ભૂત-ભાવિનો વળગાડ છોડો. વિચારોમાં અપ્રમાણિકતા છોડો. અજંપો છોડો. અસંતોષ છોડો.
* છોડવા જેવા સાત દોષો :
૧. અભિમાન
C
૨. ક્રોધ
૩. અદેખાઇ
૪. અબ્રહ્મ
૫. ખાઉધરાપણું
.. આળસ
૭.
ધન-લોભ
* આધુનિક યુગની સાત ગેરસમજ :
૧. ટેકનોલોજીથી કુદરતને નાથી શકાશે.
૨. માણસને પશુ જ ગણો, જેથી તેના ભૌતિક આનંદની
અમર્યાદ ઝંખના સંતોષવામાં કોઇ બાધા નહિ.
૩.
૪.
માણસ પશુ છે માટે યંત્ર છે. (અલબત્ત જીવતું યંત્ર)
માણસમાં કામવૃત્તિ મુખ્ય છે, એટલે તેને સંતોષવી એ જ મુખ્ય કાર્ય છે : ફ્રોઇડ
૫. પ્રકૃતિને ગુલામ કરી તેનો ગમે તેટલો ઉપભોગ કરી
શકાય.
આકાશગંગા - ૧૧૧ -