________________
૪. સમતા ૫. સમન્વય ૬. સંસ્કાર ૭. સુકૃત - સાધનાથી મળતી સાત ભેટ : ૧. અભીપ્સા (અમૃત તત્ત્વની) ૨. પ્રેમ ૩. જ્ઞાન ૪. અનાસક્તિ ૫. અદ્વૈત ૬. પ્રમોદ
૭. અહંવિસર્જન આ સાત વ્યક્તિગત સમસ્યા : ૧. અજંપો ૨. અસંતોષ ૩. ઇન્દ્રિય લોલુપતા ૪. ઉત્તેજનાપૂર્ણ જીવન ૫. ભાગેડુ વૃત્તિ ૬. અમાપ ઇચ્છાઓ ૭. બુદ્ધિ (વિવેક)ની બધિરતા સાત સામાજિક સમસ્યા : ૧. માનવતાહીન વિજ્ઞાન ૨. ધર્મહીન શિક્ષણ ૩. નીતિહીન વ્યવસાય ૪. શ્રમહીન ધન
ન આકાશગંગા • ૧૦૮ +
૫. વિવેકહીન ભોગ ૬. સિદ્ધાંતહીન સમાજ ૭. સમર્પણહીન પૂજા સાત સ્તર : ૧. શારીરિક સ્તર ૨. રાસાયણિક સ્તર ૩. માનસિક સ્તર ૪. સામાજિક સ્તર ૫. સાંસ્કૃતિક સ્તર ૬. પ્રાકૃતિક સ્તર ૭. આધ્યાત્મિક સ્તર સાત આંતર વ્યસન : ૧. જુગાર : અશુભભાવથી શુભ ભાવ હારી જવો. ૨. માંસ ભક્ષણ : દેહભાવની જ પુષ્ટિ. ૩. મદિરા : મિથ્યાત્વરૂપ મદિરાનું પાન. ૪. વેશ્યાગમન : કુમતિરૂપી વેશ્યાનો સહવાસ. ૫. શિકાર : આરંભની હિંસા. ૬. પરસ્ત્રી ગમન : પરભાવમાં રમણતા.
૭. ચોરી : પર ભાવની ચોરી. - સાત ચક્રોના ધ્યાનનું ફળ : ૧. મૂલાધારના ધ્યાનથી વાસના જાય, પ્રાકૃતિક ચેતનાનું
ઉત્થાન થાય. ૨. સ્વાધિષ્ઠાનના ધ્યાનથી ભય, દ્વેષ, ખેદ જાય, અભયઅષ-અખેદ પ્રગટે.
ન આકાશગંગા • ૧૦૯ -