________________
૬. હવે માણસ ટેકનોલોજીની આડ-પેદાશ છે. માટે તેને
વળી તત્ત્વજ્ઞાન કેવું ? ૭. ભગવાન મરી પરવાર્યો છે. ફાવે તેમ જીવો. ધર્મનાં સાત ફળ : ૧. રોગ રહિત તન ૨. સંક્લેશ રહિત મન ૩. ક્લેશ રહિત વચન ૪. ભય રહિત હૃદય ૫. વાસના રહિત ઇન્દ્રિય ૬. સ્વાર્થ રહિત સંબંધ ૭. હિંસા રહિત જીવન - સાત શૂન્યાવકાશ : ૧. જગત સાથે સહજીવનનો અભાવ. ૨. ધર્મ સાથે સાચા જ્ઞાનનો અભાવે. ૩. પ્રકૃતિ સાથે અનુકંપાનો અભાવ. ૪. સમાજ સાથે સુયોગ્ય વર્તનનો અભાવ. ૫. પ્રભુ સાથે આજ્ઞાપાલનનો અભાવ. ૬. યુવાનો સાથે સાચી સમજણનો અભાવ. ૭. પોતાની સાથે સંપૂર્ણ ઓળખનો અભાવ. છ સ્થાનોમાં છ આવશ્યક : ૧. આત્મા છે : પ્રત્યાખ્યાન મારું નથી તેનો ત્યાગ.
પચ્ચકખાણ ત્યારે જ લેવાય, જયારે શેષ બચી રહેલી
વસ્તુ (આત્મા)ની શ્રદ્ધા હોય. ૨. આત્મા નિત્ય છે : કાયોત્સર્ગ : દેહનો ત્યાગ કાયાના ઉત્સર્ગ (ત્યાગ) પછી બચે છે તે નિત્ય .
ન આકાશગંગા • ૧૧૨ |
૩. આત્મા કર્મનો કર્તા છે : પ્રતિક્રમણ : પાપથી પાછા
હટવું. પોતે કરેલાં કર્મ ભોગવવા જ પડે છે. માટે પ્રતિક્રમણ દ્વારા પાપથી પાછા પોતાને જ ફરવું પડે. આત્મા કર્મનો ભોક્તા છે : ગુરુવંદન : જેમ ગુરુ ભગવંત પોતાના સ્વરૂપના ભોક્તા છે, તેમ તે જ વંદન, વંદન કરનારને સ્વરૂપનું ભોક્તાપણું આપે અથવા ગુરુવંદન કર્મના ભોગવટામાંથી છુટકારો આપે. મોક્ષ છે : ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ): સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ = સિદ્ધો મને મોક્ષ આપે. સિદ્ધને નમસ્કાર તો જ થઇ શકે જો મોક્ષ હોય. મોક્ષનો ઉપાય છે : સામાયિક = સમતા : સમતાથી કર્મનો ક્ષય, કર્મક્ષયથી નિર્જરા, નિર્જરાથી મોક્ષ.
સમતા એ મોક્ષનો ઉપાય છે. જ માનવ જો... cછે બોલાવ્યું શાંત થાય છે કહ્યું ક્ષમાવાન થાય
પ્રસંગે ધૈર્યવાન થાય
જરૂરિયાતે વિશાળ થાય 8 ભૂમિકાએ સંયમી થાય છે વિચાર્યું સંસ્કારી થાય & ઔચિત્ય સાત્ત્વિક થાય Cછે અધિકારે પ્રૌઢ થાય છે ચારિત્ર્યબળે સૌનો વિશ્વાસુ થાય તો જીવન નંદનવન બને.
ને આકાશગંગા • ૧૧૩F