________________
૫. વિશુદ્ધિ કંઠ ચંદ્ર ૧૬ એ.આ.ઇ.ઈ.ઉ.
ઊ ઋ .ઋ.લુ.. એ ઐ ઓ ઔ.
અં અઃ. ૬. આજ્ઞા ભૂમધ્ય લાલ ૨ દ્વ.સં. ૭. બ્રહ્મરંધ્ર દેશમદ્વાર સ્ફટિક ૧૦00 સચ્ચિદાનંદ
(મસ્તક શિખા) જયોતિસ્વરૂપ ઉપર બતાવેલ સ્થાનમાં કમળની સ્થાપના (કલ્પના) કરી તેની તેટલી પાંખડીમાં ઉપર બતાવેલા અક્ષરોનું ધ્યાન કરવાનું હોય છે.
ધ્યાનમુદ્રા : ચિત્તને અંતર્મુખ બનાવી, દૃષ્ટિ નીચે નાસિકામાં અગ્ર ભાગ પર સ્થાપી, શરીર ટટાર રાખી, સુખાસનપૂર્વક બેસવું તે ‘ધ્યાનમુદ્રા' છે.
- ગોરક્ષાશતક-૬૫ ખેચરી મુદ્રા :
જીભને ઉલટાવી તાળવામાં લગાવવી અને દૃષ્ટિને બે ભવોની વચ્ચે સ્થાપિત કરવી તે ખેચરી મુદ્રા કહેવાય છે. જે ખેચરી મુદ્રા જાણે છે તે ક્યારેય બીમાર પડતો નથી કે તેને ભૂખતરસ લાગતા નથી.
(પણ આના માટે ગુરુગમ જોઇએ. નહિ તો રોગ ન હોય તો પણ આવી જાય.)
- ગોરક્ષા શતક ૬૬-૬૭ | આકાશગંગા • ૯૮ -
માળાનો પ્રભાવ : Cછે લીલી માળાથી રોગ મટે. છે લાલ માળાથી લક્ષ્મી મળે, શત્રુ દૂર થાય. Cછે પીળી માળાથી યશ મળે , પરિવારે વધ.
- પુષ્પાવતી ચરિત્ર આવશ્યકમાં યોગના આઠ અંગ : cક પ્રત્યાખ્યાનમાં યમ-નિયમ cછે કાઉસ્સગ્નમાં આસન-પ્રાણાયામ
છે પ્રતિક્રમણમાં પ્રત્યાહાર Cણ ગુરુવંદનમાં ધારણા Cછે ચઉવિસત્થોમાં ધ્યાન ce સામાયિકમાં સમાધિ સમાવિષ્ટ થાય છે. છ આવશ્યકમાં સાધ્ય-સાધનનો ક્રમ : છે સામાયિક સ્વરૂપ આત્મા (સમાધિ) સાધ્ય છે. છે તેનું સાધન ચઉવિસત્થો (ધ્યાન) છે. છે ચઉવિસત્થોનું સાધન ગુરુવંદન (ધારણા) છે. છે ગુરુવંદનનું સાધન પ્રતિક્રમણ (પ્રત્યાહાર) છે. Cછે પ્રતિક્રમણનું સાધન કાયોત્સર્ગ (પ્રાણાયામ આસન) છે. છે કાયોત્સર્ગનું સાધન પ્રત્યાખ્યાન (યમ-નિયમ) છે. છ આવશ્યકોથી શું લાભ ? Cછે સામાયિકથી સમાધિ-શાંતિ મળે છે. છે ચતુર્વિશતિથી આશ્વાસ-પ્રકાશ મળે છે. છે ગુરુવંદનથી ધારણા બંધાય છે. cછે પ્રતિક્રમણથી ભૂતકાળથી પાછા ફરાય છે. Cછે કાયોત્સર્ગથી વર્તમાનમાં સ્થિર થવાય છે. cછે પ્રત્યાખ્યાનથી ભાવિ માટે નિર્ભય થવાય છે.
આકાશગંગા • ૯૯ -