________________
ધર્મ ધ્યાનના ચાર લક્ષણ : ૧. આજ્ઞા રૂચિ ૨. નિસર્ગ રૂચિ ૩. સૂત્ર રૂચિ ૪. અવગાઢ રૂચિ જ ધર્મ ધ્યાનની ચાર અનુપ્રેક્ષા : ૧. એકવાનુપ્રેક્ષા ૨. અનિત્યાનુપ્રેક્ષા ૩. અશરણાનુપ્રેક્ષા ૪. સંસારાનુપ્રેક્ષા
- હાણંગ ૪/૧/૨ ૪૭ ધ્યાનની સામગ્રી : સંગનો ધ્યાન, કષાયોનો નિગ્રહ, વ્રતોનું પાલન, મનઇન્દ્રિયોનો જય. જ ધ્યાનના પાંચ હેતુ : ૧. વૈરાગ્ય ૨. તત્ત્વવિજ્ઞાન ૩. નિગ્રંન્થતા ૪. સમચિત્તતા ૫. પરિગ્રહજય
- બૃહદ્ દ્રવ્યસંગ્રહ ટીકા ધ્યાયના ચાર પ્રકાર : ૧. પિંડ ૨. પદસ્થ ૩. રૂપસ્થ ૪. રૂપાતીત
ન આકાશગંગા • ૯૬ +
૧. પિંડસ્થ પિંડ એટલે શરીર... તેમાં રહેનાર આત્મા.
તેના આલંબનથી જે ધ્યાન કરાય તે પિંડી ધ્યાન છે. તેની પાંચ ધારણાઓ છે : પાર્થિવી, આગ્નેયી, મારુતી, વાણી અને તત્ત્વભૂ.
- યોગશાસ્ત્ર ૭/૮, ૭/૯ પદસ્થ : પવિત્ર મંત્રાક્ષરોનું આલંબન લઇ જે ધ્યાન કરવામાં આવે તે પદસ્થ ધ્યાન કહેવાય છે.
- યોગશાસ્ત્ર ૮/૧ ૩. રૂપસ્થ: અરિહંત પ્રભુના રૂપનો સહારો લઇ જે ધ્યાન
કરવામાં આવે તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે. ૪. રૂપાતીત : નિરંજન, નિરાકાર, અરૂપી એવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન કહેવાય છે.
- યોગશાસ્ત્ર ૧૦/૧ આ સાત કમલ ચક્ર : ચક્ર સ્થાન વર્ણ પાંખડી પાંખડીમાં કયા
અક્ષરો સ્થાપવા ? ૧. મૂલાધાર ગુદા અગ્નિ ૪ વ.શ.ષ.સં. ૨. સ્વાધિષ્ઠાન લિંગમૂળ સૂર્ય ૬ બે.ભં.મં.ય.૨.
૩. મણિપુર
નાભિ રક્ત ૧૦
૪. અનાહત હૃદય
સુવર્ણ
૧૨
ઇં.ઢ..ત.થ. દ ધ ન પ ફં. કે,ખ,ગ,ઘં.હું. ચં.છું.જે.ઝ.મં. ૮.ઠં.
આકાશગંગા • ૯૦