________________
- વાણીનાં સ્થાન :
છે પરા વાણી : મનમાં. 8 પશ્યન્તી વાણી : હૃદયમાં. cછે મધ્યમાં વાણી : કંઠમાં.
છે વૈખરી વાણી : મુખમાં. વાણી-વાણીમાં ફેર : કોઇકની વાણી માત્ર ઘરમાં કોઇની ગામમાં કોઇકની દેશમાં તો કોઇકની વાણી આખી દુનિયામાં ફેલાઇ જાય છે. વક્તાના ૧૪ ગુણ : ૧. વેદ વ્યાસ સમાન વક્તા ૨. જ્ઞાની ૩. પ્રિય કથા કરવાવાળો ૪. અવસરશ ૫. સ્વલ્પભાષી ૬. સંશય છેદનારો ૭. અનેક શાસ્ત્રોનો જ્ઞાતા ૮. વિક્ષેપકારી વાતો ન કરનાર ૯. ભંગ ન કહેનાર ૧૦. જનતાને પ્રસન્ન રાખનાર ૧૧. સભાને જીતનાર ૧૨. નિરભિમાની ૧૩. ધાર્મિક ૧૪. સંતોષી
| આકાશગંગા • ૩૮ -
* છ પ્રકારના વાદ : ૧. રહસ્યવાદ ૨. છાયાવાદ ૩. પ્રગતિવાદ ૪. પ્રયોગવાદ ૫. રાષ્ટ્રવાદ ૬. હાલાવાદ (ખાઓ, પીઓ, મોજ કરો.) વિવાદ છ રીતે : ૧. પાછળ હટીને ૨. ઉત્સુક થઇને ૩. પ્રતિવાદીને અનુકૂળ થઇને ૪. પ્રતિવાદીને પ્રતિકુળ થઇને ૫. અધ્યક્ષની ભક્તિ કરીને ૬. અધ્યક્ષને પોતાનો પક્ષપાતી બનાવીને
- હાર્મંગ
જે ચાર વાદ : ૧. ક્રિયા વાદ ૨. અક્રિયા વાદ ૩. અજ્ઞાન વાદ ૪. વિનય વાદ પાંચ વાદ : ૧. કાલવાદ ૨. સ્વભાવવાદ ૩. ઉદ્યમવાદ
આકાશગંગા • ૩૯