________________
૩. મહાવેદના દીર્ઘપર્યાય. દા.ત. સનત્કુમાર.
૪.
અલ્પવેદના અલ્પપર્યાય. દા.ત. મરુદેવી. * ચાર પ્રકારે દીક્ષા :
૧. સિંહની જેમ લે, સિંહની જેમ પાળે. ધન્ના-શાલિભદ્રની જેમ.
૨. સિંહની જેમ લે, શિયાળની જેમ પાળે. કંડરીકની જેમ.
શિયાળની જેમ લે, સિંહની જેમ પાળે. મેતાર્ય મુનિની જેમ.
૪. શિયાળની જેમ લે, શિયાળની જેમ પાળે
સોમાચાર્યની જેમ.
૩.
* દસ પ્રકારે દીક્ષા :
૧.
છંદા ઃ પોતાની ઇચ્છાથી ગોવિંદ વાચકની જેમ અથવા બીજાના દબાણથી ભવદેવની જેમ.
૨.
રોષા : રોષથી લેવી. વિશ્વભૂતિની જેમ.
૩. પરિઘૂના : ગરીબીથી હેરાન થઇને લેવી. કઠિયારાની જેમ.
૪. પ્રતિશ્રુતા : પડકાર ઝીલીને લેવી. ધન્નાજીની જેમ. ૫. સ્મારણિકા : પૂર્વભવનું સ્મરણ કરાવવાથી લેવી.
મલ્લિનાથના પૂર્વભવના છ મિત્રોની જેમ.
૬.
૭.
૮.
૯.
રોગણિકા ઃ રોગના કારણે લેવી. સનત્કુમારની જેમ.
અનાદેતા : અનાદર થવાથી લેવી. નંદિપેણની જેમ.
દેવસંજ્ઞપ્તિ : દેવના પ્રતિબોધથી લેવી. મેતાર્યની જેમ.
સ્વપ્ના : વિશિષ્ટ સ્વપ્ન આવવાથી લેવી.
પુષ્પચૂલાની જેમ.
આકાશગંગા • ૨૮
૧૦. વત્સાનુબંધિકા : પુત્ર સ્નેહના કારણે લેવી. વજ્રસ્વામીની માતા સુનંદાની જેમ.
* સાધુનું સુખ ઃ
એક માસના પર્યાયવાળા મુનિ વ્યંતર દેવોના
બે માસના પર્યાયવાળા અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવોના ત્રણ માસના પર્યાયવાળા અસુરકુમાર દેવોના ચાર માસના દીક્ષિત ગ્રહ-નક્ષત્ર-તારાઓના પાંચ માસના દીક્ષિત સૂર્ય-ચંદ્રના
છ માસના દીક્ષિત પહેલા-બીજા દેવલોકના સાત માસના દીક્ષિત ત્રીજા-ચોથા દેવલોકના આઠ માસના દીક્ષિત પાંચમા-છઠ્ઠા દેવલોકના નવ માસના દીક્ષિત સાતમા-આઠમા દેવલોકના
દસ માસના દીક્ષિત અગ્યારમા-બારમા દેવલોકના અગ્યાર માસના દીક્ષિત નવ ચૈવેયકના બાર માસના દીક્ષિત અનુત્તર વિમાનના સુખોને ઓળંગી જાય છે.
* પાંચ પ્રકારના રજોહરણ :
૧.
ઊનના
૨.
ઊંટના વાળના
૩.
શણના
૪.
નરમ ઘાસના
૫. મુંજ (એક જાતનું ઘાસ)ના
- ઠાગ
આકાશગંગા - ૨૯
- ભગવતી ૧૪/૯
- ઠાણંગ ૫/૩/૪૪૬