________________
૮. ધર્મ પ્રભાવજન્ય : ધર્મક્રિયાના પ્રભાવથી આવતું
સ્વપ્ન.
૯.
પાપોદયજન્ય : પાપના ઉદયથી આવતું સ્વપ્ન. આ નવ સ્વપ્નોમાંથી પ્રથમના છ નિષ્ફળ છે.
છેલ્લા ત્રણનું અવશ્ય ફળ મળે.
* સ્વપ્નના પાંચ પ્રકાર :
૧. યથાતથ્ય સ્વપ્ન ઃ સ્વપ્નમાં જેવું જોયેલું હોય તેવું જ શુભાશુભ વાસ્તવિક જીવનમાં ઘટે.
૨.
૩.
૪.
૫.
- કલ્પસૂત્ર સુબોધિકા ટીકા
પ્રતાન સ્વપ્ન : ખૂબ જ લાંબું ચાલતું સ્વપ્ન.
ચિંતા સ્વપ્ન : ચિંતાના કારણે આવતું સ્વપ્ન.
તવિપરીત સ્વપ્ન ઃ સ્વપ્નમાં જે જોયેલું હોય તેનાથી વિપરીત વાસ્તવિક જીવનમાં ઘટે.
અવ્યક્ત સ્વપ્ન ઃ સ્વપ્નમાં જોયેલી ચીજ જાગ્યા પછી સ્પષ્ટ યાદ ન રહે.
* વિદેશના વિચારકો :
ફ્રાંસના કામટે.
રશિયાના ટોલ્સ્ટોય.
ચીનના લાઓત્સે કન્ફ્યુશિયસ.
મિસના પ્રોફિરી, રેમિસસ.
ગ્રીસના સોક્રેટીસ, પ્લેટો, પાયથાગોરસ.
ઇંગ્લેન્ડના બેકનજાન, સ્ટુઅર્ટ, સ્પેન્સર, વર્કલે.
જર્મનીના કાન્ટ.
- ભગવતી ૧૬/૯
આકાશગંગા = ૨૫૬
* સુવર્ણ અને માણસની પરીક્ષા :
સોનાની પરીક્ષા
માણસની પરીક્ષા
ઘસવાથી
ત્યાગથી
છેદથી
શીલથી
તાપથી
ગુણથી
તાડનથી
કાર્યથી
* કોણ શું જુએ ?
બાળ વેષને.
સામાન્ય માણસ આચારને. જ્ઞાની પુરુષ સત્ય તત્ત્વને.
***
પીળું તેટલું સોનું નહિ.
ધોળું તેટલું દૂધ નહિ.
કાળા એટલા ભૂત નહિ.
જનોઇ એટલા બ્રાહ્મણ નહિ.
* હું મૂર્ખ શી રીતે ?
હું ખાતો-ખાતો ચાલતો નથી. બોલતાં-બોલતાં હસતો નથી.
ચાણક્ય નીતિ પર
દાસી સાથે વાત કરતી રાણી પાસે વચ્ચે ડોકું ઘાલતા ભોજ રાજાને રાણીએ ‘મૂર્ખ' કહીને સંબોધ્યો. આથી ગુસ્સાથી ઉકળતો રાજા તરત જ ત્યાંથી નીકળી ગયો અને બધા પંડિતોને મૂર્ખ કહેવા લાગ્યો. કાલિદાસને પણ મૂર્ખનું સંબોધન કર્યું ત્યારે તેણે કહ્યું :
આકાશગંગા ૦ ૨૫૦ -
- ષોડશક પ્રકરણ