________________
વિચારોના દાસ કે ગુલામ ? Cછે સામાન્ય વ્યક્તિ : વિચારોનો દાસ, છે અસામાન્ય વ્યક્તિ : વિચારોનો સમ્રાટ.
- શિવાનંદ મને માફી મળવી જોઇએ : તેણે માતા-પિતાની હત્યા કરી. જયારે તેને ફાંસીની સજા થવાની હતી ત્યારે તેણે કહ્યું : મને માફી મળવી જોઇએ. કારણ હું અનાથ છું. પંચ સકાર ચૂર્ણ (ભવરોગ-નાશક) : ૧. સહિષ્ણુતા ૨. સન્માનદાન ૩. સ્વાર્થત્યાગ ૪. સેવા ૫. સમતા ત્રણ ઉત્તમ પુરુષ : ૧. ધર્મ પુરુષ : તીર્થંકર. ૨. ભોગ પુરુષ : ચક્રવર્તી. ૩. કર્મ પુરુષ : વાસુદેવ.
- હાશંગ સંક્ષિપ્ત ભારતીય ઇતિહાસ : છે ઇ.સ. પૂર્વે ૩૨૭ : સિકંદરનું આક્રમણ. છે ઇ.સ. પૂર્વે ૩૨૨ : ચંદ્રગુપ્ત મૌર્ય છે ઇ.સ. ૨૭૩ : અશોકનું શાસન. છે ઇ.સ. ૩૩૫ : સમુદ્રગુપ્તનું શાસન. cછે ઇ.સ. ૪૦૫ : ફા-હી-યાનની ભારત યાત્રા..
ને આકાશગંગા • ૨૫૪F
છે ઇ.સ. ૬૦૬ : હર્ષનું શાસન. ce ઇ.સ. ૧000 : ગીઝનીનું આક્રમણ. Cછે ઇ.સ. ૧૧૯૨ : પૃથ્વીરાજનું મૃત્યુ. cછે ઇ.સ. ૧૨૨૧ : ચંગીઝખાન. છે ઇ.સ. ૧૩૬૮ : તૈમૂર લંગનું આક્રમણ.
ઇ.સ. ૧૫૫૬-૧૬૦૫ : અકબર. ઇ.સ. ૧૫૬૬ : હલ્દીઘાટનું યુદ્ધ.
ઇ.સ. ૧૫૬૭ : રાણા પ્રતાપનું મૃત્યુ. ce ઇ.સ. ૧૬૦૦ થી ૧૮૫૮ : ઇસ્ટ ઇન્ડીયા કંપની. Cછે ઇ.સ. ૧૬૦૫ થી ૧૬૨૭ : જહાંગીર.
ઇ.સ. ૧૬૧૨ : અંગ્રેજોની સુરતમાં પ્રથમ કોઠી.
ઇ.સ. ૧૬ ૨૮ થી ૧૬૫૮ : શાહજહાં. cછે ઇ.સ. ૧૭૮૦ : રણજીતસિંહ. ce ઇ.સ. ૧૭૩૬ : નાદિર શાહ. ce ઇ.સ. ૧૬૫૮ થી ૧૭૦૭ : ઔરંગઝેબ.
છે ઇ.સ. ૧૯૪૭ : આઝાદી. જે નવ પ્રકારના સ્વપ્ન : ૧. અનુભૂત : જીવનમાં અનુભવેલું સ્વપ્નમાં જોવા મળે . ૨. શ્રુત : સાંભળેલું જોવા મળે, ૩. દષ્ટ : જોયેલું જોવા મળે . ૪. પ્રકૃતિ વિકારજ : વાત, પિત્ત કે કફાદિના વિકારથી
આવતા સ્વપ્ન.. ૫. સ્વાભાવિક : સહજ રીતે આવતું સ્વપ્ન. ૬. ચિંતાજન્ય : ચિંતાના કારણે આવતું સ્વપ્ન. ૭. દેવ પ્રભાવજન્યઃ દેવતાના પ્રભાવથી આવતું સ્વપ્ન.
આકાશગંગા • ૨૫૫ -