________________
૭. એક પ્રદેશમાં અનંત કાર્મણ વર્ગણા. ૮. એક વર્ગણામાં અનંત પરમાણુ. ૯. એક પરમાણુમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શના અનંત પર્યાયો. ૧૦. એક પર્યાયમાં કેવળજ્ઞાનના અનંત પર્યાયો. સિદ્ધગિરિ પર આદિનાથ કેટલીવાર આવ્યા ? સરેરાશ દર દશ હજાર અને દશ વર્ષે ભગવાન પધારતા હતા. બધું મળીને સિદ્ધાચલ પર ૬૯ કોટાકોટિ ૮૫ ક્રોડ લાખ, ૪૪ ક્રોડ હજાર વાર આવ્યા.
પૂર્વની રીત : ૮૪ લાખને ૮૪ લાખ ગુણવાથી એક પૂર્વની સંખ્યા : ૭૦૫૬૦OOOOOOOOO. આ સંખ્યાને ૯૯થી ગુણવાથી ૬૯૮૫૪૪OOOOOOOOOO સંખ્યા થશે.
મીઠા લાગે છે :
છે પરિશ્રમ પછીની ઊંઘ. Cછે તોફાની દરિયા પછીનું બંદર. cછે યુદ્ધ પછીની શાંતિ. છે- જીવન પછીનું સમાધિભર્યું મૃત્યુ. આળસ અને એકાકીપણું : છે તમે આળસુ છો ? એકલા રહેશો નહિ.
છે તમે એકલા છો ? આળસુ રહેશો નહિ. જ જવું સહેલું છે :
છે વિજ્ઞાનના નામે આધુનિક ફેશન તરફ. છે પરિવર્તનના નામે પરંપરાના દ્રોહ તરફ, છે સંતુલનના નામે અતિવાદિતા તરફ. છૂપાયેલા છે : & રાજામાં ફકીર. ફકીરમાં રાજા . Cછે પંડિતમાં મૂર્ખ, મૂર્ખમાં પંડિત. છે વીરમાં કાયર, કાયરમાં વીર.
છે મહાત્મામાં પાપી પાપીમાં મહાત્મા . કે ચૂંટણી :
ચૂંટણી પદ્ધતિ દૂષિત છે. જયાં બુદ્ધિ, જ્ઞાન, અનુભવ, વિદ્યા, આચરણ, ભાવ, સદ્દગુણ આદિ સૌની ઉપેક્ષા કરીને માત્ર સંખ્યાને જ પ્રધાનતા આપવામાં આવે છે, ત્યાં ઉત્તમ ફળ અસંભવ છે.
- હનુમાન પ્રસાદ | આકાશગંગા • ૨૫૩ -
છે જરા રૂપને છે આશા ધર્મને Cછે મૃત્યુ પ્રાણને Cછે અસૂયા ધર્મચર્યાને છે કામ લજજાને Cછે નીચસેવા સદાચારને છે ક્રોધ લક્ષ્મીને હરે છે. પારમાર્થિક જીવનની ત્રિસૂત્રી : ૧. સત્ય (સત્યમ્) ૨. સંયમ (શિવમ્) ૩. સેવા (સુંદરમ્)
ન આકાશગંગા • ૨૫૨ -