________________
ચાર પ્રકારનો સંસાર : ૧. દ્રવ્ય સંસાર : ષડૂ દ્રવ્યરૂપ જગત. ૨. ક્ષેત્ર સંસાર : ચૌદ રાજલોક રૂપ જગત. ૩. કાળ સંસાર: દિવસ-રાત-વર્ષ વગેરે સમય રૂપ જગત. ૪. ભાવ સંસાર છ કર્મોદયજન્ય રાગ-દ્વેષાદિ વિચારરૂપ જગત.
* * *
પ૨. રૂપક |
છત્રી : અરે છત્રી ! તું આટલી લાંબી પહોળી ટટાર થઇને કેમ ઊભી
ગયેલી વાતનો શોક કરતો નથી. કરેલા ઉપકારને યાદ રાખતો નથી.
બે જણ વાત કરતા હોય ત્યારે વચ્ચે ઘૂસણખોરી કરતો નથી. તો હે ભોજ ! હું મૂર્ખ શી રીતે ?
ભોજ સ્તબ્ધ થઇ ગયો ! પાંચ કલ્યાણકની પ્રતિમાઓ ક્યાં છે ? ૧. બ્રાહ્મણ કુંડ (ચ્યવન કલ્યાણક)ની મૂર્તિ બ્રાહ્મણવાડામાં. ૨. ક્ષત્રિય કુંડ (જન્મ કલ્યાણક)ની મૂર્તિ નાદિયા (નંદી
વર્ધનપુર)માં. ૩. દીક્ષાસ્થળની મૂર્તિ મોરથલા (મુંડસ્થલ)માં. ૪. ઋજુવાલિકા (કેવળજ્ઞાન કલ્યાણક)ની મૂર્તિ નાણા
(જ્ઞાન-નાણ)માં. ૫. પાવાપુરી (મોક્ષ કલ્યાણક)ની મૂર્તિ દીયાણા (દીપ
નિર્વાણ)માં. પૂર્વ ભારતમાંથી હિજરત કરીને આવેલા જૈનોએ પશ્ચિમ ભારતમાં આવી અરવલ્લી અને આબુના વચ્ચેના ભાગમાં એ બધી મૂર્તિઓ સ્થાપી તીર્થોની સ્થાપના કરી.
- “જૈન પરંપરાનો ઇતિહાસ'ના આધારે પાંચ પ્રકારનો સંસાર (સંસરણ) : ૧. દ્રવ્ય સંસાર : એક દ્રવ્ય (પદાર્થ)થી બીજા દ્રવ્યમાં
જવું. દા.ત. રોટલી પરથી મીઠાઇમાં. ૨. ક્ષેત્ર સંસાર : એક સ્થાનથી બીજા સ્થાને જવું. ૩. કાળ સંસાર : એક કાળથી બીજા કાળમાં જવું. ૪. ભાવ સંસાર: રાગાદિ ભાવમાંથી દ્વેષાદિ ભાવમાં જવું. ૫. ભવ સંસાર : એક ભવમાંથી બીજા ભવમાં જવું.
ન આકાશગંગા • ૨૫૮ |
‘પ્રતિપક્ષીઓ સાથે મુકાબલો કરવો હોય ત્યારે ટટાર જ થવું પડે છે. આમ તો તમે જાણો છો કે હું સમેટાયેલી જ રહું છું.”
ઘડો : લોકો કહે છે કે અંદર ‘પોલ’ ન રાખો. પણ પોલના કારણે તો ઘડાની કિંમત છે. જે દિવસે ‘પોલ’ નીકળી જાય છે, તે દિવસે ઘડો ઠીકરું બની જાય છે.
દવા : “ઓ દર્દી ! તમે ન હો તો કેટલું સારું ?' દર્દ : તો તમારો ભાવ કોણ પૂછત ? * સાવરણી : સાવરણી : “મને બાંધો કેમ છો ?” તારું મૂલ્ય બંધનમાં જ છે. નહિ તો તું ઘાસ છે.
| આકાશગંગા • ૨૫૯ -