________________
સાચા લક્ષ્મી, સુખ અને મિત્રો : છે લક્ષ્મી કઇ ? જેનાથી ગર્વ ન આવે તે. cછે સુખી કોણ ? જેણે તૃષ્ણા છોડી છે તે. છે મિત્ર કોણ ? જયાં વિશ્વાસ મૂકી શકાય તે. પત્થરના ગુણો : છે દ્વેષ કરતા નથી. છે રાગ કરતા નથી. છે માંગણી કરતા નથી. cછે પર-નિંદા કરતા નથી. Cછે વિના બોલાવ્યે આવતા નથી. છે માણસમાં આટલું આવી જાય તો ? સફળતાનાં ચાર સૂત્ર : છે ઉત્સાહ : કાર્ય માટે થનગનાટ જોઇએ. છે નિયમિતતા : તે કરવા માટે સદા નિયમિતતામાં - તત્પરતા જોઇએ. છે નિષ્ઠા: કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી છોડવું ન જોઇએ. છે આદરપૂર્વક અભ્યાસ : ફરી-ફરી તેનો અભ્યાસ
(પ્રયત્નો કરવો જોઇએ. વશ કરવા હોય તો... Cછે લોભીને વશ કરવો હોય તો પૈસા આપો. છે અભિમાનીને વશ કરવો હોય તો નમ્ર બનો. છે મૂર્ખને વશ કરવો હોય તો તેની હા માં હા પાડો. • પંડિતને વશ કરવો હોય તો યથાર્થ કહો. છે મિત્રને વશ કરવો હોય તો સદ્ભાવ આપો.
| આકાશગંગા • ૨૨૮ |
Cછે બાંધવોને વશ કરવા હોય તો સન્માન આપો. Cછે સ્ત્રી અને નોકરને વશ કરવા હોય તો દાન-માન આપો. ce સામાન્ય લોકોને વશ કરવા હોય તો દાક્ષિણ્યવાન બનો. અન્ન સમાન કોઇ પ્રિય નથી : cછે મેઘ સમાન કોઇ જળ નથી.. Cછે આપ સમાન કોઇ બળ નથી. cછે આંખ સમાન કોઇ તેજ નથી. cછે અન્ન સમાન કોઇ પ્રિય નથી.
- ચાણક્ય નીતિ પ/૧૭ ...સારો રાખો... છે આધિથી દૂર રહેવા વ્યવહાર સારો રાખો. છે વ્યાધિથી દૂર રહેવા શરીર સારું રાખો. છે ઉપાધિથી દૂર રહેવા મન સારું રાખો. લોકપ્રિય થવાના છ માર્ગો : ૧. બીજા લોકોમાં ખરા જીગરથી રસ લો. ૨. હસો (સ્મિત વેરો). ૩. યાદ રાખો કે શબ્દકોષના બધા શબ્દો કરતાં દરેકને
પોતાનું નામ વધુ મધુર લાગે છે. ૪. શાંત શ્રોતા બનો. બીજાને તેમની વાત કરવાનું
ઉત્તેજન આપો. ૫. સામા માણસના લાભની નજરે વાત કરો.
સામા માણસને તેની વિશિષ્ટતાનું ભાન કરાવો, તે પણ પ્રમાણિક પણે.
- ડેલ કાર્નેગી આકાશગંગા • ૨૨૯ -