________________
છે સુવિદ્યા હોય તો ધનની. છે અપયશ હોય તો મૃત્યુની.
- ભતૃહરિ નથી... નથી... છે શક્તિશાળી માટે કોઇ ચીજ બોજ નથી. છે વ્યવસાયી લોકો માટે કોઇ દૂર નથી. છે વિદ્વાનો માટે કોઇ વિદેશ નથી. Cછે મધુરભાષીઓ માટે કોઇ શત્રુ નથી. ઘોષણા થાય છે : છે ધજાથી રથની (કે મંદિરની). cછે ધૂમાડાથી આગની.
રાજાથી રાષ્ટ્રની. Cછે સ્વામીથી સ્ત્રીની. સ્થિર રહેતા નથી :
વેપાર વિના ધન. છે તર્ક વિના વિદ્યા. છે રાજનીતિ વિના દેશ.
- શેખ સાદી જ ત્યાગ કરો : Cછે કુલ માટે એકનો ત્યાગ કરો. છે ગામ માટે કુલનો ત્યાગ કરો. છે દેશ માટે ગામનો ત્યાગ કરો. છે આત્મા માટે પૃથ્વીનો ત્યાગ કરો.
- ચાણક્ય નીતિ | આકાશગંગા • ૨૨૦/
છે નાશ થાય છે :
છે રૂપથી સ્ત્રીનો. એ રાજાની સેવાથી બ્રાહ્મણનો. છે રખડવાથી ગાયાનો. ce લોભથી પૈસાનો. મારે છે : cછે સ્પર્શતો હાથી છે સુંઘતો સાપ છે હસતો રાજા છે સન્માન પામતો દુર્જન
પ્રાપ્ત કરી શકતા નથી : છે આળસુ Cછે શઠ ce કપટી cછે લોકોથી ડરનારા cછે હંમેશા રાહ જોનારા સ્થાનભ્રષ્ટ થયેલા શોભતા નથી : Cણ દાંત Cછે વાળ Cછે નખ
જે માણસ * જીવને કા ખતરો : Cછે દુષ્ટ સ્ત્રી છે ઠગ મિત્ર
| આકાશગંગા • ૨૨૧F