________________
છે સામે બોલનાર નોકર cછે સાપવાળું ઘર છે મૃત્યુના દ્વાર : cછે અનુચિત કાર્યનો પ્રારંભ. છે સ્વજનોનો વિરોધ. છે બલિષ્ઠોની ઇર્ષ્યા. છે સ્ત્રીઓનો વિશ્વાસ.
- હિતોપદેશ
જીવતા છતાં મરેલા : છે દરિદ્ર & રોગી છે મૂર્ખ છે વિદેશમાં ભમનાર Cછે બીજાની સેવા (વેઠ) કરનાર મર્દનથી વધે છે : cછે ઇક્ષુ Cછે તલ cછે શૂરવીર જે સ્ત્રી
સોનું cક ધરતી cછે ચંદન • દહીં # તાંબૂલ
મર્દનનો મહિમા : Cછે શેરડીને પીલો તો રસ નીકળે . Cછે તલને પીલો તો તેલ નીકળે. Cછે શૂરવીરને લલકારો તો શૌર્ય ચડે. cછે સ્ત્રીને અનુશાસનમાં રાખો તો સીધી રહે. cછે સોનાને તપાવો તો શુદ્ધ થાય.
છે ધરતીને ખેડો તો પાક થાય. cછે ચંદનને ઘસો તો સુગંધ પ્રગટે. છે દહીંને વલોવો તો માખણ નીકળે . cછે તાંબૂલને ચાવો તો સ્વાદ મળે. છે મેંદીને પીસો તો લાલાશ મળે.
પીપરને પુટ આપો તો ગરમી આવે. Cછે અગરબત્તીને સળગાવો તો સુગંધ પ્રગટે. છે દીપકને સળગાવો તો પ્રકાશ રેલાય. સાત સૂતેલા સારા : છે સાપ છે રાજા c• વાધ cઆ વરૂ cઆ બાળક cછે કૂતરો (બીજાનો) છે મૂરખ મૂર્ખ : છે સાંઢથી આગળથી બચો. છે ઘોડાની પાછળની બાજુથી બચો. છે પણ મૂર્ખની ચારેબાજુથી બચો.
આકાશગંગા • ૨૨૩ |
- સામાન્ય નીતિ
| આકાશગંગા • ૨૨૨ -