________________
કોણ શત્રુ? છે અધર્મનો વારસો આપનાર પિતા શત્રુ છે. છે વ્યભિચારિણી માતા શત્રુ છે. છે રૂપવતી પત્ની શત્રુ સમી બની શકે છે.
છે મૂર્ખ પુત્ર પણ શત્રુ થઇ શકે છે. જ હોઇ શકે નહિ...
છે નિઃસ્પૃહ માણસમાં સત્તા-લાલસા હોઇ શકે નહિ. છે કામુકતા રહિત માણસમાં ટાપ-ટીપ (વિભૂષા) હોઈ
શકે નહિ. Cછે ચતુર માણસમાં કડવી વાણી હોઇ શકે નહિ. છે સ્પષ્ટ વક્તામાં છેતરપિંડી હોઇ શકે નહિ.
- ચાણક્ય નીતિ ૫/૫ તક અને મુશ્કેલી : દરેક મુશ્કેલીમાં તક જુએ તે આશાવાદી.
દરેક તકમાં મુશ્કેલી જુએ તે નિરાશાવાદી. આ છ દરિદ્ર : ૧. તનથી ૨. મનથી ૩. ધનથી ૪. વચનથી ૫. બુદ્ધિથી ૬. સદાચારથી લક્ષ્મી ત્યાં રહેતી નથી : cછે ગંદા વસ્ત્રવાળો. છે મેલા દાંતવાળો.
| આકાશગંગા • ૨૧૮ F
છે ઘણું ખાવાવાળો. Cછે કઠોર બોલવાવાળો. cછે સૂર્યોદય – સૂર્યાસ્ત સૂવાવાળો. માણસ મને ગમતો નથી – એમ લક્ષ્મી કહે છે.
- ચાણક્ય નીતિ આ ત્રણ નિધિ : મારી પાસે ત્રણ નિધિ છે : ૧. સહિષ્ણુતા ૨. આત્મ સંયમ ૩. સંસારમાં પ્રથમ થવાનો સાહસ ન કરવો તે.
- લાઓત્રે જ જરૂર નથી :
છે ક્ષમા હોય તો બખરની. છે ક્રોધ હોય તો શત્રુની. છે જ્ઞાતિ હોય તો આગની. Cછે મિત્ર હોય તો દિવ્ય ઔષધિની. Cછે દુર્જનો હોય તો ઝેરની. Cછે લજજા હોય તો ઘરેણાની. છે સુકાવ્ય હોય તો રાજયની.
લોભ હોય તો અવગુણોની. Cછે પિશુનતા હોય તો પાપની. cછે સત્ય હોય તો તપની. Cછે પવિત્ર મન હોય તો તીર્થની. છે સૌજન્ય હોય તો ગુણોની. છે સ્વ મહિમા હોય તો આભૂષણની.
આકાશગંગા • ૨૧૯ -