________________
ત્રણ વાતો ભૂલશો નહિ : ૧. પ્રતિજ્ઞા કરીને. ૨. કરજ લઈને. ૩. વિશ્વાસ આપીને. ચિંતા દૂર કરવા ૪ મુદ્દા પર વિચારો : ૧. ચિંતા શું છે ? ૨. ચિંતાનું કારણ શું છે? ૩. ચિંતાને દૂર કરવાના સંભવિત ઉપાયો શું છે ? ૪. સંભવિત ઉપાયોમાં ઉત્તમ ઉપાય શો છે ? - ચાણક્ય કહે છે...
ધ્યાન કરવું છે ? તો એકલા કરો. અભ્યાસ કરવો છે? તો બે મળીને કરો. ગીત ગાવા છે ? તો ત્રણ જણ જો ઇશે. પદયાત્રા (પ્રવાસ) કરવો છે? તો ચાર જણ જો ઇશે. ખેતી કરવી છે ? તો પાંચ જોઇશે. યુદ્ધ કરવું છે? તો તો ભઇ ! ઘણા જણ જો ઇશે. ક વિશ્વાસ કરશો નહિ : ૧. શત્રુના પ્રેમ પર. ૨. લુચ્ચાના સદાચાર પર. ૩. સ્વાર્થીની પ્રશંસા પર.
૪. જોષીની ભવિષ્યવાણી પર. છે ખબર પડે છે.. ૧. આચારથી કુલની. ૨. શરીરથી ભોજનની.
| આકાશગંગા • ૨૧૬F
૩. સંભ્રમથી સ્નેહની. ૪. ભાષાથી દેશની. ઉચિત વર્તનનો મહિમા : તમારે ત્રણ કલાક સુખી થવું હોય તો ઉત્તમ પીણું પીઓ. ત્રણ દિવસ સુખી રહેવું હોય તો ઉત્તમ ભોજન કરો. ત્રણ મહિના સુખી રહેવું હોય તો લગ્ન કરો. અને જીવનભર સુખી રહેવું હોય તો ઉંમર પ્રમાણે વર્તન કરો.
- ચીની લોકોક્તિ સફળતાના સૂત્રો : છે ઝગડો થાય તેવું બોલવું નહિ. છે પેટ બગડે તેવું ખાવું નહિ. છે લોભ થાય તેવું કમાવું નહિ. છે દેવું થાય તેવું ખર્ચવું નહિ. cછે મન બગડે તેવું વિચારવું નહિ.
જીવન બગડે તેવું આચરવું નહિ. Cછે આવડે તેટલું બોલવું નહિ. છે દેખીએ તેટલું માંગવું નહિ. છે સાંભળીએ તેટલું માનવું નહિ.
છે હસાય તેટલું હસવું નહિ. છે. શત્રુ :
છે કંજૂસનો શત્રુ : યાચકે... છે મૂર્ખનો શત્રુ : હિતોપદેશક. છે કુલટા સ્ત્રીનો શત્રુ : પતિ. છે ચોરનો શત્રુ : ચંદ્ર.
| આકાશગંગા • ૨૧૦ |