________________
* પુરુષોથી સ્ત્રીઓને આહારાદિ...
પુરુષોની અપેક્ષાએ સ્ત્રીઓનો આહાર બમણો, લજ્જા ચાર ગણી, સાહસ છ ગણો અને કામ આઠ ગણો કહેલો છે.
- ચાણક્ય નીતિ ૧/૧૭
* અબલા ! તારું જીવન !
અબલા જીવન ! હાય ! તુમ્હારી યહી કહાની; આંચલ મેં હૈ દૂધ ભરા, આંખો મેં પાની.
* કૂવડ નારી :
મૈં પૂરવકો જાતા હું તો વહ પશ્ચિમ કો પાંવ ઊઠાતી હૈ,
મૈં નીમ જિસે કહતા હૂં, વહ આમ ઉસે બતલાતી હૈ; પૈરોં કી જૂતી પગડી પર, અપના અધિકાર જમાતી હૈ, અર્ધાંગિની કાહે કી હૈ, સર્વાંગિની બનના ચાહતી હૈ. * પતિ બિન સૂની કામિની :
શશી બિન સૂની રૈન, જ્ઞાન બિન હિરદો સૂનો; કુલ સૂનો બિન પૂત, પત્ર બિન તરુવર સૂનો.
ગજ સૂનો બિન દંત, સલિલ બિન સાગર સૂનો; દ્વિજ સૂનો બિન વેદ, વાસ બિન પુપ જુ સૂનો.
- મૈથિલીશરણ ગુપ્ત
હરિનામ ભજન બિન સંત, અરૂ ઘટા શૂન્ય બિન દામિની; ‘વેતાલ’ કહે વિક્રમ સુનો, પતિ બિન સૂની કામિની,
♦ સ્ત્રીનું રૂપ કયું ?
→ કોયલને અવાજ એ જ રૂપ છે.
કદરૂપાને વિદ્યા એ જ રૂપ છે. – આકાશગંગા ૦ ૨૧૦ -
*
તપસ્વીને ક્ષમા એ જ રૂપ છે. સ્ત્રીને પતિવ્રતાપણું એ જ રૂપ છે.
* પતિવ્રતા :
કાર્યમાં દાસી, રતિમાં રંભા, ભોજનમાં માતા, દુઃખમાં મંત્રી આનું નામ પતિવ્રતા સ્ત્રી.
ચાણક્યનીતિ ૩/૯
૫૬. સૃષ્ટિ. ૪૭/૫૬
***
‘દાંપત્ય સુખ’ પર પ્રવચન આપી રહેલા મહિલાને કોઇકે
કહ્યું : ‘તમારા ઘરે આગ લાગી છે.’
કંઇ વાંધો નહિ. વીમો ઉતરાવેલો છે.'
‘તેમાં તમારા પતિ પણ છે.’
‘તેમનો પણ વીમો ઉતરાવેલો છે. ડોન્ટ વરી.’
***
એક કરતાં વધુ પત્ની શા માટે ન કરી શકાય ? આવો કાયદો કેમ ?
‘પહેલા એક પત્ની કરી તો જુઓ. પછી બધું સમજાઇ જશે.’
***
દારૂડિયા પતિને સુધારવા ડાકણના વેષમાં છૂપાઇને ગલીમાં રહેલી પત્નીએ હી... હી... કરતાં પેલાએ પૂછ્યું : ‘તું કોણ ?’ ‘હું ડાકણ.’
‘અચ્છા... તો તો મારી પત્નીની બેન જ લાગે છે.' ***
આકાશગંગા - ૨૧૧