________________
ભક્ત બોલ્યો : મને તો આમાં પ્રભુનું ગુંજન સંભળાય છે : રામ સીતા દશરથ... !
જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ ! ક ગુણદર્શી - દોષદર્શી : Cછે ગુણદર્શી : વાહ ! ગુલાબ કેવું સુગંધી છે ! Cછે દોષદર્શી : હાય ! હાય ! ગુલાબમાં પણ કાંટા ?
તિલકધારી ધર્મિષ્ઠને દારૂ પીતો જોઇ દોષદર્શી બોલ્યો : અરેરે... હવે તો ધાર્મિક લોકો પણ દારૂ પીતા થઇ ગયા !
ગુણદર્શી : વાહ ! હવે તો શરાબી લોકો પણ ધર્મના માર્ગે વળતા લાગે છે !
ઘોડાનું ચિત્ર ઉલ્ટાવો :
દોડતા ઘોડાનું ચિત્ર ઉલ્ટાવો. એટલે કે ઘોડાનું મોટું ડાબેથી જમણી તરફ રાખો. શું ફરક પડ્યો? પહેલા ઘોડો આગળ ધપી રહેલો દેખાતો હતો, હવે ઘોડો પીછેહઠ કરી રહેલો દેખાય છે. જ ધાર્મિક પુસ્તકને જોઇ...
છે ધાર્મિક બોલ્યો : આ અમારું પૂજનીય શાસ્ત્ર છે. 8 બુદ્ધિવાદી બોલ્યો : આ પુસ્તક છે. cછે રદીવાળો બોલ્યો : આ દોઢ કિલોની પસ્તી છે. છે બકરી બોલી : કોઇ ન જુએ તો હું આને ખાઇ જાઉં ! છે ઊધઇ બોલી : આ તો અમારો ખોરાક છે ! જેવી જેની દષ્ટિ ! પાણીથી અર્થો ભરેલો ગ્લાસ જોઇ... છે નિરાશાવાદી : હાય... હાય... અર્ધા ગ્લાસ તો
ખાલી છે. Cછે આશાવાદી : અરે... વાહ ! અર્ધો ગ્લાસ ભરેલો છે.
ન આકાશગંગા • ૧૯૪ |
નદી કિનારે રૂપવતી અલંકૃત સ્ત્રીનું મડદું જોઇ...
યોગી : અરેરે... કેવો અનિત્ય સંસાર છે? જયાં
ભરબપોરે સૂર્યાસ્ત થાય છે. યૌવનમાં જ મોત આવે છે. છે કામી: આ જો જીવતી હોત તો હમણા જ એને પકડીને... છે ચોર : લોકો અત્યારે ન હોત તો હું આના શરીર પર
એક પણ ઘરેણું રહેવા દેત નહિ. છે કાગડો : ચાલો... આપણે સાથે મળીને મિજબાની
ઊડાવીએ. કા... કા... કા... વિરોધી ઉક્તિઓ : છે સદા સત્ય બોલો : અપ્રિય લાગે તો સત્ય પણ ન બોલો. છે અહિંસા પરમો ધર્મ : આપત્કાલે મર્યાદા નાસ્તિ. છે બોલે તેના બોર વહેંચાય : મૌન સર્વાર્થ સાધનમ્. છે અતિ સર્વત્ર વર્જયેત્ : અધિકસ્ય અધિક ફલમ્. ક્યારે કઇ ઉક્તિનો પ્રયોગ કરવો તેમાં જ કર્તવ્યની કસોટી છે. દર્શનનો ઉદ્ભવ :
છે બૌદ્ધ દર્શન ઋજુ સૂત્ર નયથી cછે વેદાંત-સાંખ્ય સંગ્રહ નયથી # વૈશેષિક નૈયાયિક શબ્દનથી.
- ઉપા. યશોવિજયજી કૃત અધ્યાત્મસાર ક સપ્ત ભંગી :
એક માણસ પૈસા લેવા ગયો છે, તે વિચારે છે : ૧. પૈસા હોઇ શકે. (સ્યાદ્ અસ્તિ) ૨. ન પણ હોઇ શકે. (સાદૂ નાસ્તિ)
આકાશગંગા • ૧૯૫E