________________
આકાશ ગંગા
-: આશીવદ :અધ્યાત્મયોગી પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. મધુરભાષી પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા. પૂ.પં. શ્રી કલ્પતરુવિજયજી મ.સા.
- -: સંયોજન - સંપાદન :પૂજ્ય પંન્યાસજી શ્રી મુક્તિચંદ્રવિજયજી ગણિવર પૂજ્ય પંન્યાસજી શ્રી મુનિચંદ્રવિજયજી ગણિવર
-: સહાયક :પૂજ્ય મુનિશ્રી મુનિશ્રમણવિજયજી પૂજય મુનિશ્રી મુક્તિચરણવિજયજી
-: વિમોચન કર્તા :
શ્રીયુત રવજીભાઇ ધનજીભાઇ છેડા તા. ૨૪-૦૬-૨૦૦૭, મનફરા ચાતુર્માસ પ્રવેશ પ્રસંગ.
-: પ્રકાશન :શ્રી શાન્તિ જિન આરાધક મંડળ, મનફરા (શાન્તિનિકેતન) પો. મનફરા, તા. ભચાઉ, જી. કચ્છ, પીન - ૩૭૦ ૧૪૦.
-: આર્થિક સહાય :ધનજીભાઈ ડોસાભાઇ છેડાના સુકૃતોની અનુમોદનાર્થે...
- મંજુલાબેન રવજી ધનજી છેડા હ. રેખાબેન કેતન છેડા, અલ્પાબેન વિપુલ છેડા, ક્રિયા અને શ્રુત આદિ પરિવાર - ભચાઉ (કચ્છ), મુંબઇ.