________________
| આકાશ ગંગા એટલે વિચાર ગંગા
# પુસ્તક : આકાશ ગંગા % સંયોજન - સંપાદન : પૂજ્ય પં. શ્રી મુક્તિચંદ્રવિજયજી પૂજ્ય પં. શ્રી મુનિચંદ્રવિજયજી # આવૃત્તિ : પહેલી : ઇ.સ. ૧૯૯૨, વિ.સં. ૨૦૪૯
બીજી : ઇ.સ. ૨૦૦૭, વિ.સં. ૨૦૬૩ # સંપર્ક સૂત્ર : ૧. ચંદ્રકાંત જે. વોરા
મહેતા ફર્નીચર, અરિહંત કોમ્પલેક્ષ, એસ. ટી. રોડ, પો. ભચાઉ (કચ્છ), પીન : ૩૭૦ ૧૪૦. ટીકુ સાવલા પોપ્યુલર પ્લાસ્ટીક હાઉસ ૩૯ બી, સીતારામ બિલ્ડીંગ, ડી. એન. રોડ, કેફોર્ડ માર્કેટ પાસે, મુંબઈ - ૪00 0૧.
ફોનઃ (૦૨૨) ૨૩૪૩૬૩૬૯, ૨૩૪૩૬૮૦૭, મો.૯૮૨૧૪૦૬૯૭૨ ૩. તેજસ પ્રિન્ટર્સ
૪૦૩, વિમલ વિહાર એપાર્ટમેન્ટ, ૨૨, સરસ્વતી સોસાયટી, જૈન મર્ચન્ટ સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦ 99.
ફોન : (૦૭૯) ૨૬૬૦૧૦૪૫, મો. ૯૮૨૫૩ ૪૭૬ ૨૦ ૪. જસરાજ લૂંકડ
B. F. Jasraj Lunked N/3, Balkrishna Nagar, Po. Mannargudi (T.N.), Pin : 614 001. Ph. : (04367) 252479
પૃથ્વીની ગંગા શરીરના મેલને સાફ કરે, પણ મનની સફાઇ માટે કઇ ગંગા છે ? એ ગંગા છે : આકાશ ગંગા ! આકાશ ગંગા એટલે વિચાર ગંગા !
માણસના પગ ધરતી પર છે, પણ માથું આકાશમાં છે. આકાશમાં રહેલા એ મસ્તકમાં જો શુભ વિચારો પેદા થાય તો ખરેખર એ વિચારો જ એના માટે ગંગા બની જાય. શુભ વિચારો સિવાય પાપને હરનારી બીજી કઇ ગંગા છે ?
મનમાં શુભ અધ્યવસાયોને પેદા કરનાર અનેક વિચારબિંદુઓ આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. એના મનન દ્વારા ભવ્યાત્માઓ પોતાના મનના ગગનમાં એવી ગંગા પેદા કરે કે જેથી તેઓ પોતે જ નહિ, તેમના સમાગમમાં આવનારા બીજા પણ પ્રસન્ન અને પવિત્ર બને.
વિ.સં. ૨૦૪૯, અમદાવાદ (નવરંગપુરા) ચાતુર્માસમાં નવરંગપુરા સંઘના ભાઇઓના સહયોગથી આ પુસ્તક પ્રગટ થયેલું. ત્યાર પછી ઘણા જિજ્ઞાસુઓ તરફથી માંગ ચાલુ રહેતા બીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે છે.
આ પુસ્તકના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનાર શ્રીયુત રવજીભાઇ ધનજીભાઇ ડોસા છેડા (ભચાઉ-કચ્છ) પરિવાર ધન્યવાદાઈ છે.
મનફરા, શાન્તિનિકેતન, તા. ભચાઉ, જી. કચ્છ, પીન : ૩૩૧૪.
- પં. મુક્તિચંદ્રવિજય
- . મુનિચંદ્રવિજય વિ.સં. ૨૦૬૩, ચૈત્ર સુદ-૯, મંગળવાર, તા. ૨૭-૦૩-૨૦0૭,
મનફરા (કચ્છ)
€ મુદ્રકે :
Tejas Printers 403, Vimal Vihar Apartment, 22, Saraswati Society, Nr. Jain Merchant Soc., Paldi, AHMEDABAD - 380 007. Phi : (079) 26601045 • M. 98253 47620