SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख (૫. ૧૭) [ પછી સર્વ દિશામાં ] કરવું તે વિવેચન કરતાં લેક નિરાશ થયા અને આખી રાત્રિ વ્યર્થ જાગી મહા ચિન્તામાં તેઓએ વિચાર કર્યો– અહીં એક ક્ષણમાં જળ ન સમાવાથી સુદર્શન સરવરે તે મનુષ્ય હોય તેમ સર્વ લેક તરફ દુર્દશના ધારી છે. જળથી પૂર્ણ સાગરના દેખાવવાળું હોઈ તે સુદર્શન પુનઃ થઈ શકે .... ....... .... ? (પં. ૧૮) .... ... ... ... તે બની . . . અને નિજ પિતા તરફ પરમ ભક્તિ દર્શાવત, અને નાના અને નગરના પણ હિતાર્થે ધર્મ જેનાં આવાં શુભ ફળ છે તે પૂર્ણ લક્ષમાં રાખી, સંવત ૧૩૭ માં જાણીતા મહા પ્રભાવ વાળાં .. . ... ... શાસ્ત્રને ધ્યાન આપી , " ... ... .... પછી દેવેને ધૃતની આહુતિ આપી અને પ્રણામ કરીને અને દ્વિજને ધનથી તુષ્ટ કરી અને ઉચિત માનથી પરિજનોને અને લાયક ભુને માન આપી અને નિજ મિત્રને ઉપહાર આવી–ગ્રીમ માસના પૂર્વ પક્ષમાં પ્રથમ દિને બે માસ સુધી ઉપરના માનભર્યા આચાર કર્યા, ધનને અમાપ વ્યય કર્યો અને એકંદર ૧૦૦ હત વિસ્તારમાં, અને ૬૮ પહેલાઈમાં અને સાત પુરૂષની ઉંચાઈ જેટલી ... ... , , ૨૦૦ હસ્ત દિવાલ કરી. ( આમ) નૃપને માન આપી, અતિ શ્રમથી મહાન કડીકામથી જાતિથી દુષ્ટ નહિ એવી ખ્યાતિવાળું --, મજબૂત બાંધેલી દિવાલના તીર પર સૌન્દર્ય બતાવતા .. . . .. થી અને તેને જળમાં બેસતા કૌંચ અને હસથી ક્ષુબ્ધ ... ... .. નિર્મળ જળવાળું, પૃથ્વી પર ... - . .. સૂર્ય અને ચન્દ્ર . . . . . શાશ્વત કાળ સુધી ટકે તેમ સુદર્શન સરવર સારી રીતે બાંધ્યું. (૫. ૨૩) અને નગર ઉન્નત થાઓ, પરજથી ભરપુર સહમ લિજેની રસુતિ વડે પાપથી શુદ્ધ અને અતિવૃષ્ટિ અને દુકાળથી શતવર્ષ સુધી •• .. • મુક્ત થાઓ. (આમ) સુદર્શન( સરવર)ના સંસ્કાર વર્ણનની રચના પૂર્ણ ( સમાસ) થાય છે. બીજો ભાગ (૫, ૨૪) ... ... ... ... તેનું (સ્કન્દગુપ્ત) જેણે ઉન્મત્ત શએને મદ હ9, જે મહાન યશસમ્પલ છે, જે નિજ વંશને જવજ છે, જે સકળ અવનિને પતિ છે, જેનાં પુણ્ય કર્મ તેના રાજાધિરાજના પદ કરતાં પણ અધિક અદ્ભુત છે .• • • • • • ૫. ર૪) ... ... ... (પર્ણદત્ત) દ્વીપને રક્ષક અને મહાન જનેને નેતા,... - . . ( નિજ) શત્રુઓને શરણ કરવાની સેનાને-- પ. ૨૫) તેના પુત્રથી, જે તેના પિતાના ગુણસંપન્ન છે અને જેણે ગોવિન (દેવ)ના ચરણને જીવિત અર્થ છે .. .. તેનાથી જે સ્વપ્રભાવથી પૌરજનોને નમન કરાવે છે, ત્યાં પ્રાપ્ત કરી . . . . અને વિણ (ભગવાન) ના ચરણકમળ, ધન અને સમયના અતિ વ્યયથી, ચકધારનાર તે વિખ્યાત (વિષ્ણુ ભગવાનનું) ત્યાં મદિર બન્ધાવ્યું હતું... ... આ . .. શત્રએ, અને જે સ્વેચ્છાથી (અવતાર લઈને) મનુષ્ય થયે. (આમ) સરળ મનના ચપાલિતથી ચકભત (દેવ) નું મંદિર ગુપ્ત સમયના સંવત ૧૩૮ માં બન્ધાયું હતું. (પં. ર૭) ... ... ... ... ઊર્જત ગિરિમાંથી ઉશત થતું હોય તેમ નગરના શિર ઉપર તેની પ્રભુતા દશાવતું તે પ્રકાશે છે. (૫, ૨૮) અને અન્ય ... ... ... ... શિર ઉપર • • • • • • • • • • • • • • • • • • • .. . . પક્ષીઓની માગ કd, પ્રકાર છે . ••• .. • • • ••• • • • "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy