SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख નં. ૧૧ સૌરાષ્ટ્રમાં દ્વારકાના રાજા રૂદ્રસેનના સમયને શિલાલેખ સકસેનને સંવત્ ર૩ર સૌરાષ્ટ્રમાં આવેલા ગાયકવાડના પ્રદેશ ઓખામંડલનાં મુલવાસર નામનાં ગામડાંમાં એક તળાવના કાંઠા ઉપરથી આ લેખવાળા પત્થર મળી આવ્યું છે. ત્યાંથી દ્વારકામાં તેને પુસ્તકાલય પાસે ઉભો કરવામાં આવ્યા હતા. તેમાં ચાર લીટીઓ છે અને તેનું મા૫ ૫-૩૪૧-૧૦ છે. શાહ વંશના કેટલાક રાજાઓનાં નામે ઉપરાંત વાજકના પુત્રે બંધાવેલાં કેટલાંક જળાશ વિષે પણ તેમાં ઉલ્લેખ કરેલો છે. શાહના સમયની લિપિમાં સંસ્કૃત ભાષામાં લેખ લખેલે છે. अक्षरान्तर १ राज्ञो महाक्षत्रस [स्य ] सा । स्वा ] मिरुद्रसेनस्य २ वर्षे २३२ वैशाखबहुलपंचम्यां રે રૂ . . . વાનિઝ પુત્ર છે પ્રતિ નિવિનં ૪ ૫ [૪] મિત્રે [ સા ] હૈિ કિ [ નિગ [ ] ભાષાન્તર રાજા મહાક્ષત્રપ સ્વામિ દ્ધસેનના ર૩ર વર્ષે વૈશાખ વદ ૫ ને દિને વાનિજકના પુત્ર પોતાના મિત્રની જીદગી પોતાના પ્રાણને ભેગ આપીને રક્ષી. નં. ૧૨ મેવાસાને ક્ષત્રપ શિલાલેખ સં. ૩ + + કા સુ. ૫ છે. સ્વ. દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ પાસેથી આલેખનાં રબિગે મળ્યાં છે. આ અક્ષરાન્તર તે ઉપરથી કરેલું છે. પણ મૂળ લેખ જોયા બાદ વધુ અજવાળું પડે એ સંભવ છે. લેખ મરણથંભ ઉપર કોતરેલે હવે જોઈએ અને રબિંગ ઉપરથી તેનું માપ નીચે અજબ અટકળી શકાય છે. ઉંચાઈ ૨'-૧” પહેલાઈ ઉપરના ભાગમાં ૧-”અને નીચેના ભાગમાં ૧'-૫" છેલ્લી બે પંક્તિના અક્ષર બહુ જ ઘસાઈ ગયા છે. ક્ષત્તિ १ सिद्धं राज्ञो महाक्षत्रपस्य स्वामि चष्टण २ पुत्रपुपुत्रस्य राज्ञो महाक्षत्रपस्य भट्टिदाम રૂ પુત્રવૃત્રિય રા મહાક્ષત્રપ વર્ષશત ४ त्रुत्तरके वर्ष ... ... पुत्रस्य आभिरस्य ५ हरिहावेकस (१) गोत्रस्य वसुराकस्यः शुत्तज्ज दुहितुस्य ६ कतीकस्य शु ६ राज्येश्वरस्य मर्तुष्टि पुष्टापि ૭ ... ... ... ... મને - ભ ... V ક . યુ. રીપેર્ટસને ૧૨–૨૪ પા. ડી. બી. દીસ્કલકર "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy