________________
૬
गुजरातना ऐतिहासिक लेख
તું હું
ક્ષત્રપ જયદામનના પૌત્રના સમયના જૂનાગઢના લેખ
*ઇ. સ. ૧૮૭૬ માં ખુલ્હરે પ્રથમ ભાષાન્તર તથા ટેગ્રાફ સાથે આ સ. વે. ઈ. વે. ર પા. ૧૪૦ અને બ્લેટ ૧૧ ઉપર આ લેખ પ્રસિદ્ધ કર્યાં હતા. બ્લેક જરા ન્હાની અને અભ્યાસ સારૂ લગભગ નકામે છે.
હાલમાં બાવા પ્યારાના મઠના નામથી એળખાતા મઠ પાસે જૂનાગઢથી પૂર્વમાં આવેલી મહાન શુકાઓના જૂથ સામેના એકાદ ભોંયરામાંથી ખેાદકામ ચાલતું હતું ત્યારે આ લેખ મળી આવ્યા છે. કાઈ તાજા અકસ્માતને લીધે તેના બે ભાગ થઈ ગયા છે. ભાવનગરના સંસ્કૃત અને પ્રાકૃત લેખાના સંગ્રહમાં પ્રસિદ્ધ થયેલી પ્રતિકૃતિમાં જે સ્થાને ફ્રાટ જણાય છે તે જ સ્થળેથી કદાચ કકડા થયા હશે, એમ લાગે છે.
કળી ચુનાના ગુવાળા નરમ અને ૨ ફૂટ લાંબા તથા પહેાળા અને ૮ ઈંચ જાડા પત્થરની શિલાની સાફ કરેલી એક ખાજુ ઉપર લેખ ફાતરવામાં આવ્યેા છે. તેમાં ચાર પંક્તિએ છે. અને લગભગ ૧ ફૂટ ૯ ઇંચ પેહેળી અને ૢ ઇં. ઉંચી જગ્યામાં લખાણુ છે. ત્, મ્, પ્, તથા ગ્, જેવા અક્ષરાનું સરાસરી માપ ૢ છે.
લેખના ઘણા ખરા ભાગ બહુ જ ખરાબ થઇ ગયા છે. વચ્ચેની બે પંક્તિઓ સુરક્ષિત સ્થિતિમાં છે, પણ પહેલી પક્તિના મેટલ ભાગ અને ચોથી પંક્તિના ઘેાડા ભંગ વાંચી શકા તે નથી, વળી લેખ પણ ખંડિત છે, કારણ પત્થરના કેટલાક ભાગ ભાંગી ગયા છે. મુહૂર માને છે કે ખીજીથી ચેાથી પંક્તિમાં ફક્ત છેલ્લા એક શબ્દે સિવાય લેખ મૂળ સ્થિતિમાં જ છે. પરંતુ તે ચાસ ન કહેવાય. રક્ષિત ભાગની અને મનુએ કેટલા ભાગ ગયે છે તે અમારા માનવા પ્રમાણે ચેકકસ રીતે કહી શકાય તેમ નથી. અમે એટલું તે કહી શકીએ કે ખ્રીજી અને ત્રીજી પંક્તિઓના ભાંગી ગયેલા ભાગમાં જયદામનના પુત્ર તથા પૌત્રનાં નામ, તથા કદાચ શબ્દ અને આંકડા વડે બતાવેલ સંવત્ હાવે જોઇએ.
રાજા ક્ષત્રપ જયદામનના પૌત્ર અને ચાષ્ટનના પ્રપૌત્ર એક ક્ષત્રપ અથવા મહાક્ષત્રપ રાજાના સમયને આ લેખ હાવા જોઇએ. ભાંગી ગયેલા કડા સાથે રાજ્ય કરતા રાજાનું નામ પણ ગયેલું છે. લેખમાં બતાવેલ ક્ષત્રપ દામસદ પહેલે અથવા રુદ્રસિંહ પહેલા હાવે જોઇએ.
tr
લેખના આશય સમજી શકાતા નથી, કારણ તે આશય બતાવનારા ભાગ ખેડવાઈ થયે છે, પરંતુ લેખમાં આવતાં કૈવલિજ્ઞાનસં( પ્રાપ્ત ) ( કેલીનેનું જ્ઞાન પ્રાપ્ત કરેલ એવે છ વાકય ઉપરથી જૈન લેાકેા સાથે સંબંધ ધરાવતા આ લેખ ડાય એવું અનુમાન કરી શકાય છે. કારણ જૈન સાહિત્યમાં ‘કૈવલિન’ શબ્દને બહુ ઉપયેગ કરવામાં આવે છે.
તિથિ ચૈત્ર શુદ જ લખેલી છે. પરંતુ સંવત તે ભાગ ગયેલ હાવાથી ચોક્કસ થઈ શકે તેમ નથી.
ગિરનાર પર્વત નીચે આવેલ જાનાગઢનું અસલ નામ ગિરિનગર હતું, અને તેના ઉલ્લેખ લેખમાં છે.
* એ. ઈ. વે!. ૧૬ પા, ૨૩૯ બેનરજી અને સુક્રય કર
“Aho Shrut Gyanam"