________________
નં. ૧૦૩ યાશ્રય શીલાદિત્યના નવસારીનાં તામ્રપગા.'
૨. સં. ૪ર માઘ. સુ. ૧૩ ઈ. સ. ૭૧ વડેદરા સ્ટેટના નવસારી પ્રાંતના મુખ્ય શહેર નવસારીમાંથી આ તામ્રપત્ર મળ્યાં હતાં, જ. એ. છે. . એ. સ. ના વે. ૧૬ પાને ૧ લે છે. ભગવાનલાલે આ તામ્રપત્રો પ્રસિદ્ધ કર્યો છે. ડે, ફલીટે મેકલેલી પ્રતિકૃતિ ઉપરથી હું ફરી પ્રસિદ્ધ કરું છું. તેણે તામ્રપત્ર સંબંધી નીચેની નોંધ મેકલી હતી.
૧૮૮૪ માં શાહીની છાપ બનાવી હતી તેની ઉપરથી મારી દેખરેખની નીચે આ પ્રતિકૃતિઓ બનાવી છે. તે પતરાં મને ડો. ભગવાનલાલ પાસેથી માગવાથી મળ્યાં હતાં. તે વખતે લીધેલા ફેટેગ્રાફ ઉપરથી સીલની પ્રતિકૃતિ કરી છે. તામ્રપત્ર બે છે અને તે ૮૭ લાંબાં છે. પહેળાઈ છેડા ઉપર પ” અને વચમાં ૪” છે. કેર ક્યાંક કયાંક જાડી છે, પણ તે ઘડતર દોષને લીધે છે, નહીં કે રક્ષણ માટે કરો વાળવાનો પ્રયાસ કર્યો હોય. પતરાં દળદાર છે અને અક્ષરે ઊંડા છે, છતાં બીજી બાજુ દેખાતા નથી. કેતરકામ સારું છે. કડી ” જાડી છે અને કયાસ છે. પતરાં મને મળ્યાં તે પહેલાં કડી કપાઈ ગઈ હતી. સીલને હમેશની માફક કડી સાથે રેલી છે, તે ગેળ છે અને તેને વ્યાસ ૧” છે. તેના ઉપર માત્ર જીત્રા એટલા જ અક્ષર છે. બન્ને પતરાંનું વજન ૨ પાઉંડ ( રતલ) છે અને કડી તથા સીલનું ૫ આઉસ (અધેળ) મળી કુલ વજન ૨ પા. પ આ. થાય છે.”
ચાલુકયના બીજા લેખેના જેવી જ લિપિ છે. સાલ છેવટે શબ્દમાં તથા અંકમાં લખવામાં આવેલ છે. ભાષા સંસ્કૃત છે અને ઘણે ભાગ ગદ્યમાં છે. પતરાં સારી રીતે કેરેલાં છે તેમ જ સુરક્ષિત છે, છતાં ગંભીર ભૂલેથી ભરેલાં છે, અક્ષરાન્તર ઉપરથી જોઈ શકાશે કે ઘણા અક્ષરે અને શબ્દો મૂકી દીધેલા છે અને ઘણા ખરા લખાયા છે. પંક્તિ ૧૫ માં આ શબ્દ રહી ગ છે, જે અટકળી શકાતા નથી.
(પં. ૧) લેખ વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિથી શરૂ થાય છે. ( પ-૬) ચાલિકાના વશમાં પુલકેશી વલલભ જનમે હતે.
તેણે પિતાના બાહુબળથી દુશ્મનના સંઘને હરાવ્યું હતું, તે રામ અને યુધિષ્ઠિર જેવો હતો અને સાચા વિકમવાળો હતે.
(પં. ને તેને દીકરો ધરાશય જયસિંહ વર્મા હતા. તેની સત્તા તેના મહેટા ભાઈ મહારાજાધિરાજ પરમેશ્વર ભટ્ટારિક વિક્રમાદિત્ય સત્યાશ્રય પૃથિવીવલ્લભે વધારી હતી. તે માતપિતાનાં તેમ જ પવિત્ર નાગવર્ધનનાં ચરણનું પાન કરતા હતા. તેણે અતુલ બલથી પલવ વંશને પરભવ કર્યો હતે.
(પ. ૧૩) તેને પુત્ર યુવરાજ કયાશ્રય શીલાદિત્ય હતો. તેણે શરદના પૂર્ણ ચન્દ્રની કિરણ માળા જેવી પવિત્ર કીર્તિના વજ વડે આકાશની બધી દિશાએ ઉજજવળ કરી હતી. તે રાજરાજ ( કુબેર) જે ઉદાર હતા. તે રૂપ અને સૌન્દર્યવાન હાઈને કામદેવ જે હતો અને વિદ્યાધરના મુખી નરવાહન દત્ત)ના જે શૂરવીર અને કળાકૌશલ્યવાન હતા.
(પ. ૧૯ ) નવસારકામાં રહીને તેણે બ્રા ઘરા સેવિક્રવામિને આસદ્દેિ ગામ દાનમાં આપ્યું. ૧ એ. ઉં. વ. ૮ પા. ર૯ , ઈ. હશે ૨ ઇઅન એટલાસ શીટ ન ૨૩ દ. ૫. (૧૯૮) અક્ષાંશ ૨૦“૫૭ રેખાંશ ૭૨૫૯
૩ ચાલુકયના આ પાઠફેર માટે જુએ છે. કુકિત રહીનેસ્ટીઝ કેનેરી ડીસ્પેર પા, ૩૩૬ નેઢ ૩ ૪ સોલા ૧૫. શીલાદિત્યની સાથેના માથયને સંધિ શ્રી પાડીને શ્રી માત્ર એમ લખેલ છે.
"Aho Shrut Gyanam"