SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ राजा अशोकनां धर्मशासनो बीजुं शासन १ (अ) सर्वत विजितमि देवानंप्रियस पियदसिनो राजो २ एवमपि प्रचंतेसु यथा चोडा पाडा सतिययुतो केतलपुतो आ तंब३ पंणी अंतियको योनराजा ये वा पि तस अंतियकस सामीपं ४ राजानो सर्वत्र देवानंप्रियस प्रियदसिनो राजो द्वे चिकीछ कता ५ मनुसचिकीछा च पसुचिकीछा च ( ब ) ओसुढानि च यानि मनुसोपगानि च ६ पसोपगानि च यत यत नास्ति सर्वत्रा हारापितानि च रोपापितानि च ७ (क) मूलानि च फलानि च यत यत्र नास्ति सर्वत हारापितानि च रोपापितानि च ८ (ड) यंथेसू कूपा च खानापिता ब्रछा च रोपापिता परिभोगाय पसुमनुसानं શાસન બીજું અ, દેવોના પ્રિય રાજાના (જિતેલા ) પ્રદેશોમાં બધે તેમ જ સરહદ ઉપરના રાજાઓ જેવા કે ચેડ, પાશ્કય, સંતિયપુત, કેતલપુત તેમજ તામ્રપણું અને કેનરાજા અંતિયક અને વળી આ અંતિયકની પડાશામાં જે રાજાઓ છે તેમાં બધે દેવાના પ્રિય રાજથી બે પ્રકારની ચિકિત્સા સ્થાપવામાં આવી : માણસની ચિકિત્સા અને પશુની ચિકિત્સા. છે. અને ત્યાં ત્યાં મનપગી અને પશુપાગી ઔષધે નહતાં ત્યાં ત્યાં તે મંગા વવામાં આવ્યાં અને પાવવામાં આવ્યાં. જ્યાં જ્યાં મૂળે અને ફળે નહાતાં ત્યાં ત્યાં તે મંગાવવામાં આવ્યો અને રોપવવામાં આવ્યાં પશ અને મનુષ્યના ઉપચાર માટે રસ્તાઓ ઉપર કુવાઓ બાદાવવામાં આવ્યા અને આડે રોપાવવામાં આવ્યાં. - - - - त्रीजु शासन १ (अ) देवानंपियो पियदसि राजा एवं आह (ब) द्वादसवासामिसितेन मया इदं आअपितं २ (क) सर्वत विजिते मम युत्ता च राजूके च प्रादेसिके च पंचसु पंचसु वासेसु अनुसंરૂ થા નિયા, તાવ અથાગ રૂમાય ધમાનુસદિય થથા બગા४ य पि कमाय (ड) साधु मातरि च पितरि व सुसूसा मित्रसंस्तुतञातीनं ब्राह्मण५ समणानं साधु दानं प्राणानं साधु अनारंभो अपव्ययता अपमाडता साधु ६ (इ) परिसा पि युते आअपयिसति गणनायं हेतुतो च व्यंजनतो च શાસન ત્રીજું અ. દેવના પ્રિય રાજા આ પ્રમાણે લે છે : બ રાજ્યાભિષેક થયાને બાર વર્ષ થયાં ત્યારે મારાથી નીચે હકમ કાઢવામાં આવે દરેક પાંચ પાંચ વર્ષ હારા પ્રદેશોમાં બધે યુક્ત રાજીક અને પ્રાદેશિક સંપૂર્ણ મુસાફરીએ નિકળશે અને તે આ હેતુ માટે (એટલે કે ) નીચેના નીતિશિક્ષણ માટે તેમ જ બીજા કામકાજ માટે: ડ. માતા અને પિતા તરફ સુશ્રુષા સારી છે. મિત્ર, એાળખીતા, સંબંધી, બ્રાહાણ અને શ્રમણ તરફ ઉદાર વૃત્તિ સારી છે. પ્રાણીઓની અહિંસા સારી છે, એ છે ખર્ચ અને ઓછું સંઘરવું સારું છે. ઈ. (આ નિયમો હેતુપુરસર અને અક્ષરશઃ નેધવા માટે પરિષદ પણ યુક્ત” ને ફરમાવશે. "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy