________________
गुजरातना ऐतिहासिक लेख
प्रथम शासन १ (अ) इयं धमलिपी देवानं प्रियेन २ प्रियदसिना राजा लेखापिता ( ब ) इध न किं३ चि जीवं आरभिप्ता प्रजूहितव्यं ४ ( क ) न च समाजो कतव्यो ( ड ) बहुकं हि दोसं ५ समाजम्हि पसति देवानंप्रियो प्रियदसि राजा ६ (इ) अस्ति पि तु एकचा समाजा साधुमता देवानं ७ प्रियस प्रियदसिनो राजो (फ) पुरा महानसहिम ८ देवानप्रियस प्रियदसिनो रामो अनुदिवसं ब९ इनि प्राणसतसहस्रानि आरभिसु सूपाथाय १० (ग) से अज यदा अयं धमलिपी लिखिता ती एव प्रा११ णा आरमरे सूपाथाय द्वो मोरा एको मगो सो पि १२ मगो न ध्रुवो (ह ) एते पि त्री प्राणा पछा न आरभिसरे
શાસન ૧ લું અ. આ નીતિલેખન દેવના પ્રિય પ્રિયદર્શિ રાજાએ લખાવેલ છે,
અહી કેઈ પણ જીવતા પ્રાણીને મારવું નહીં, તેમ જ હેમ વું નહીં. ક. અને કેાઈ પણ ઉત્સવસંમેલન ભરવું નહીં.
કારણ કે દેવેન પ્રિય પ્રિયદર્શ રાજા ઉત્સવસંમેલનમાં બહુ દોષ જુએ છે. પણ વળી કેટલાંક એવાં ઉત્સવસંમેલને છે કે જે દેવેને પ્રિય પ્રિયદર્શિ રાજાથી સારાં મનાય છે. પર્વે દેવના પ્રિય પ્રિયદાશ રાજીના રસેડામાં સપ બનાવવા માટે ઘણાં લાખ પ્રાણીઓ જ મારવામાં આવતાં હતાં. પણ હવે જયારે આ નીતિલેખન લખાયું છે ત્યારે સપને માટે માત્ર ત્રણ પ્રાણી મારવામાં આવે છે; બે મોર અને એક હરણ, વળી આ હરણ પણ હમેશ નહીં. આ ત્રણ પ્રાણીઓ પણ ભવિષ્યમાં મારવામાં આવશે નહીં.
"Aho Shrut Gyanam"