________________
२०२
गुजरातना ऐतिहासिक लेख માકફ જેણે કામુક વિષે સકલ લક્ષ્ય સિદ્ધ કર્યા હતાં, અને જેના શાસનને પ્રણત સામન્તવર્ગ મસ્તક ઉપર ચૂડારત્નની માફક ધરતા હતા.
૫૩૩. તેના પિતામહના ભાઈ શ્રી શીલાદયને પુત્ર શ્રી ડેરભટ્ટ હતો, જેનું, મસ્તક, ભક્તિથી ન અવકે વડે પ્રણામ કરવાને સમયે, વિષ્ણુના પાકમળમાંથી નીકળેલી ગંગા જેવી, પિતાના યિતાના ચરણકમળમાંથી નીકળેલી અત્યત શ્વેત નામણિપ્રભા વડે હમેશાં નિર્મલ બનતું હતું; જે રાજર્ષિ અગત્યની માફક દક્ષિણવૃત્તિ રાતે, પિતાના અત્યન્ત ધવલ યશના વલય વડે દિશાસુંદરીઓને શણગારતો, જે આકાશમાં નિશાનાથના અખંડ બિંબનું અનુકરણ કરતા, મેઘ વડે શ્યામ થયેલાં શિખરે રૂપી ડીટીઓવાળાં સહ્ય અને વિધ્ય રૂપી રુચિર સ્તનયુગવાળી પૃથ્વીને જે પતિ હતા; એવા,
પ. ૩૬ શ્રી ડેરભદ્રને પુત્ર, જેણે અનુરાગવાળી, શભ્ર યશરૂપી વસ્ત્ર પહેરનારી, સ્વયંવરમાલાની માફક રાજયો અર્ધનારી, નપમંડલીને પરિગ્રેડ કર્યો છે; પિતાના અપ્રતિત, અને પ્રચંડ રિપુઓના મંડલને નમાવનાર, ખગ જેવા શૌર્યને જ અવલંબીને જેણે શર૬ તુમાં ધનુષ્ય વડે ખેંચેલા બાણુથી જ શત્રુભૂમિનું પ્રસાધન કરીને વિધિસર કરગ્રહણ કર્યું છે, વિવિધથી ઉજજવલ ઉત્તમ જ્ઞાન વડે પ્રથમથી જ વિભૂષિત થયેલાં જેનાં શ્રેત્ર પુનરુક્તિ પામતા રતનાલંકાર વડે ફરીથી અલંકૃત થયેલાં છે; જેના હરતનું અગ્ર કડની ઉપર રહેલાં રત્નનાં કિરણેથી વ્યાપ્ત છે અને પ્રદાનજીના છટકાવથી વિલસતા તાજા શૈવલ અંકુર જેવું છે; વિશાલ રનવલયને ધારણ કરી રહેલા અને એથી સમુદ્રના તટ જેવા બનતા ભુજ વડે જેણે વિશ્વભરાને ભીડી લીધી છે. એ શ્રી ડેરભટ્ટને
૫૪૧ પુત્ર પરમમાહેશ્વર શ્રી ધવસેન, કુશલયુક્ત, સર્વને આજ્ઞા કરે છે; તમારે જાણવું જે મેં માતાપિતાના વિસ્તારને અર્થ, મહિછકમાંથી આવેલા, મહિછકમાં રહેનાર ચાતુર્વેદિક એમાંના એક, કૌશિકસગોત્ર, વાજસનેયસબ્રહ્મચારી, બ્રાહ્મણ અગ્યના પુત્ર ભભિટને શિવ. ભાગપુર પ્રાન્તમાં દક્ષિણપારમાં આવેલું પટ્ટપક ગ્રામ, ઉદ્વેગ, ઉપરકર અને ભૂતવાતપ્રત્યાય સહિત, ધાન્ય અને સુવર્ણ સાથે, દંડ અને દશાવરાધને હક્ક સહિત, પ્રસંગે ઉપજતી વેઠ સહિત કેઈ પણ રાજયધિકારી જેમાં હાથ નાંખી શકે નહિ એવું, પૂર્વે બાહ્મણને કે દેવમંદિરને અપાપેલા દાન શિવાયનું, ભૂમિછિદ્રન્યાયે, જ્યાં સૂધી ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદી અને પર્વત કે ત્યાં સૂધી પુત્ર-પૌત્રાદિક વંશજને ભેગવવાનું, ઉદક અંજલિ મૂકીને ધર્મદાય તરીકે આપ્યું છે, જેથી, બ્રાહ્મણને અપાતા અઝહારની રીતે, એને ભેગવતાં, ખેડતાં, ખેડાવતાં કે માંડી આપતાં કેઈએ વિક્સ કરવું નહિ. અને હવે પછી થનારા, અમારા વંશજ કે અન્ય રાજાએ એ, ઐશ્વર્ય અનિત્ય છે, મનુષ્ય અસ્થિર છે. અને ભૂમિદાનનું ફલ બધાને સામાન્ય છે એવું સમજીને આ દાનને માન્ય રાખવું અને એનું પાલન કરવું.
પ. ૪૮ કહ્યું છે કે દુમિકા મુwા ઇત્યાદિછે. ૪૯ . .. • • •
અહિયાં દૂતક પ્રમાતુશ્રીનાગ છે, સંધિવિગ્રાધિકારી દિવિરપતિ શ્રી કુન્દભટ્ટના પુત્ર દિતિરપતિ શ્રીમદનહિવે આ લખ્યું છે. સં ૩૩૪ માઘ શુ. ૯ મારો સ્વહસ્ત ( દરકત) છે.
૧ આ શબ્દોમાં અને વિકમ રહેલો છેષ પ્રકટ છે.
"Aho Shrut Gyanam