________________
નં ૭૪
ધ્રુવસેન ૩ જાનાં તામ્રપત્રા
સંવત્ ૩૩૪ મધ સુદ ૯ (ઇ. સ.૬પ૩-૫૪ )
ઉપર પ્રસિદ્ધ કરેલા રાષ્ટ્રકૂટના દાનપત્રની પેઠે નીચે આપેલા દાનપત્રને મૂળ લેખ ગુજ રાતમાં કપડવણજમાં મળ્યું હતે. આ લેખ ઉપસાવેલા કાંટાવાળાં બે તામ્રપત્રાના અંદરના ભાગમાં કેતરેલા છે. દરેક પતરાંનું માપ ૧૩”x૧૦"નું છે. જમણી ખાજુની કડી ખેાવાઈ ગઈ છે. ડાબી બાજુની કડી જેના ઉપર સુદ્રા છે તે વિસમ આકૃતિની આશરે ” જાડી છે. લંબગેલાકૃતિની મુદ્રાનું માપ ર ' × ૨‡'નું છે. તેના ઉપર ઉપસાવેલા ભાગમાં ડાબી તરફ મુખવાળા બેઠેલે એક નદી છે. તેની નીચે હંમેશને શ્રીમદા લેખ છે. બન્ને પતરાંએ તથા મુદ્દા સુરક્ષિત સ્થિતિમાં છે.
દાન આપ્યાનું સ્થળ સિરિ—સમ્મિણિકા”—જે પ્રાકૃત નામ જેવું દેખાય છે—ની છાવણી છે. લેખમાં હુંમેશ મુજબની ધ્રુવસેન ૩ જા સુધીની વંશાવળી આપી છે. તેમાં લખ્યું છે કે તેણે વાજસનેય શાખાના અભ્યાસ કરતા કૌશિક ગોત્રના, ચતુર્વેદી મહિકના રહીશ અપ્પાના પુત્ર બ્રાહ્મણ ટ્ટિભટને શિવભાગપુર વિષયના દક્ષિણાપટ્ટમાં આવેલું પટ્ટપદ્ર નામનું ગામ આપ્યું છે.
આ દાનપત્રમાં એ વાર આવતું મહિછક નામ જરા જુદી લિપિમાં પાછળથી સુધારા તરીકે લખેલું જડ્યુાય છે. કૂક મારૃ નાગ હતા, અને લેખ લખનાર સંપ્રાપિવૃત મુખ્ય મંત્રી કુંડલટના પુત્ર દ્વિવિરતિ અનહિલપ હતે. દાનપત્રની તારીખ [ ગુપ્ત- ) સંવત ૩૩૪ અથવા ઈ. સ. ૬૫૩-૫૪ ના માત્ર શુદ ૯ હતી.
*
એ. ઈ. વા, ૧ પા, ૮૫ ઈ. દુશ, ૧ ઉપરનું Àા, પાપ૨ ૨ જુએ. ઈ. એ. વૉ, ૭ પા.૭૬ ૩ જુએ ઈ. એ. વે, ૭ ૫૫, ૭૯ જ્યાં પ્રતિકૃતિનું વાંચન શ્રી છે. પણ ના ॥ જે અક્ષરાંતરમાં છે તે પ્રમાણે નથી, વસ્તુઓ. ઈ. એ. વા.છ પા. ૭૬ અને વા, ૧૧ પા, ૩૧૬ ૫ જી, ઈએ. વે.૧ પાછ અને ૪૫ અંતમાં અને વે, ૭ પા. ૭૩ ૬ પ્રે. યુહના મત પ્રમાણે ( ઇ, એ. વા. ૧૫ પા. ૩૩૭ નોટ ૧૦ અને વેશ. ૧૭ મા ૧૯૭ નેટ ૫૦) ધ્રુવસેન ૩ જાનું પ્રસિદ્ધ દાનપત્ર તારીખ ૭૩૨ સંવત નું છે. ધ્રુવસેન ૩ જૂના શસ્ત્યસમયની સીમા તેની પહેલાંના ધરસેન ૪ થા ( ૩૭૦ ) તથા તેની પછીના ખરગડ ર ા ( ૩૩૭) ની વચ્ચે નકકી થાય છે.
६२
"Aho Shrut Gyanam"