________________
નં. ૩
ધરસેન ૪ થાનાં તામ્રા
સં. ૩૩૦ દ્વિ, માર્ગશીર્ષ સુ. ૨
ટા. જે. બરગેસની કૃપાથી મને મળેલા ઉલટા ફાટેન્કોગ્રાફ ઉપરથી ધરસેન ૪. થાના આ નવા તામ્રપત્રનું અક્ષરાન્તર કરેલું છે. ડો. ખરજેસે જણાવ્યા મુજબ મૂળ પતરાંએ ગયા વર્ષ( ૧૮૮૫ ઈ. સ. )માં ખેડા જીલ્લામાંથી મળેલ છે. તે સાધારણ રીતે સુરક્ષિત છે અને બીજા પતરાના ચેડા અક્ષરો અસ્પષ્ટ છે. તેની લખાઈ પહેાળાઇ આશરે ૧૨ ઇંચ×૧૦ ઇંચ છે. પહેલા પતરામાં ૨૮ પંક્તિ છે, અને બીજામાં ર૯ પંક્તિ છે, જેમાંની છેલ્લી એને ‘સ્વહસ્તે મમ' ની જગ્યા કરવા જરા સંકડાવી છે. ઈ. એ. વેા. ૧ પા.૧૪ મે તથા વેઢે. ૭ પ!. ૭૩ મે પ્રસિદ્ધ થએલાં ધરસેન ૪ થાનાં તામ્રપત્રના અક્ષરને મળતા જ આમાં અક્ષર છે. લેખની ઈમારત સારી છે. કેટલાક લેખન દોષે છે તેમ જ અક્ષરામાં ફેર છે. વંશાવિલમાં સ કાંઇ નવીન નથી, પણ લેખમાં કેટલાક
ઉપયાગી મુદ્દા છે.
વા. ૭ પા. ૭૩ મે અને વેા. ૧૦ પા. ર૭૮ મે આપેલાં ખીજાં દાનપત્રાની માફક આ દાન પશુ ભકચ્છ( ભરૂચ )માં વિજય ( યાત્રા )ના મુકામ હતેા ત્યાંથી અપાએલ છે. ધસેન ૪ થી તે વન્તે વિજયયાત્રાએ તે માજી ગયા કેય કે માત્ર પેાતાના પ્રદેશમાંથી પસાર થતાં ત્યાં રહ્યો હાય, પણ તે ઉપરથી એટલું તે પુરવાર થઈ શકે કે નર્મદા નદી પર્યંતને ભરૂચ જીલ્લાના ભાગ વલભીના રાજ્ય નીચે હાવા જોઇએ.
પં.૪૧-૪૨ માં આપેલ છે કે દાન લેનાર બ્રાહ્મણ અદ્ઘિતિશર્મનૂ બ્રાહ્મણુ ભવીનાગને પુત્ર પરાશર ચૈત્રના અને વાજસનેયી શાખાને હતા. ઉદુમ્બરગન્હેર છેડીને આવેલા અને ખેડામાં રહેતા ઉંદુમ્બરગહુર ચાતુર્વેદી પૈકીના તે હતેા. ઉદુમ્બરગહુર સ્થળના નામ તરીકે કર્દિ જોયું નથી, પણ હાલ ઉમર( ઉદુમ્બરનું અપભ્રંશ)ની સાથે સમાસવાળાં ઘણાં ગામનાં નામ મળી આવે છે તેથી તે મુજબ ઉદુમ્બરગન્તુર પણુ ગામનું નામ હશે, એમ હું અનુમાન કરૂ છઉં. ખેડા પંચમહાલ અને અમદાવાદ જીલ્લામાં અત્યારે રહેતા ઉદ્ગમ્બર બ્રાહ્મણે આ ઉદુમ્બરગષ્ઠુર ચાતુર્વેદીના વંશજ હાવા જોઇએ,
માલતીમાધવમાં ભવભૂતિએ પેાતાને ઉદુમ્બર બ્રાહ્મણ અને વિદર્ભે અથવા બરારના રહેવાસી તરીકે વર્ણવ્યે છે . તેથી ઉર્દુમ્બરગવ્હેરનું પ્રાચીનત્વ સિદ્ધ થાય છે.
દાનમાં અપાએલી વસ્તુનું વર્ણન ૫. ૪૩ થી ૫૦ માં છે. તિશર્મને બે ખેતી અને ભ્રૂણી દાનમાં આપેલાં છે. ખેટક ( ખેડા) જીલ્લામાં કેટલંબમાં ખેડાના માપ અનુસાર એ ટ્રીપિટુક સાળ વાવી શકાય તેવ ુ વડુસેમાલિકા ગામના અગ્નિપાદરમાં એક ખેતર આપેલું, જેની સીમા નીચે મુજબ છે. પૂર્વે સીહસુહિજ ગ્રામની સીમ, દક્ષિણે વિશ્વપલ્લિ ગામની સીમ, પશ્ચિમે શમીકેદાર ખેતર ટ્રાણુની માલીકીનું અને ઉત્તરમાં ખડિકેદારી મહેશ્વરની માલીકીનું ખેતર છે. ટ્રીગ્ઝ મેટ્રીકલ સર્વેના નકશામાં જોતાં મહુમુદાબાદની પૂર્વે હાલતું વંટવાણી તે વસે માલિકા હાવું જેઈએ. તેની અગ્નિખૂણાની સીમની પૂર્વમાં સીહુજ અથવા મુખ્ય નામનું માઠું ગામડું છે તે સ્પષ્ટરીતે સીદ્ધ મુદ્ધિજ હાવું જોઈએ. વટવાલીની અગ્નિભુની સીમની ખરાખર દક્ષિણે વન્સેાલ નામનું ગામડું છે, જે વિશ્વપલ્લિને મળતું આવે છે. આ પ્રમાણે ગામા નિશ્ચિત કરીએ તો ફાલા તે મહમુદાખાદ તાલુકાના અમુક ભાગ હાવા જોઈએ.
* ઈ. સ. વેા. ૧૫ પા, ૩૩૫ ડે, જી, મુલર,
"Aho Shrut Gyanam"