________________
धरसेन ४ थानां ताम्रपत्रो
૬૮૩ વાપાત્ર ૧૮ર પાદાવતનું. આ સર્વ સ્થાવર મિલકતના હક સહિત અને તેના પર સર્વ સહિત, તેમાં ઉત્પન્ન થતા સર્વની જાતમાં કે સુવર્ણમાં આવક સહિત, પૂર્વે કરેલાં દેવે અને દ્વિજનાં દાન વજર્ય કરી મેં આપ્યું છે. આ સર્વ રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણમુકત, અને પુત્ર પૌત્રના ઉપભેગ માટે સૂર્ય, ચંદ્ર, સાગર, પૃથવી, નદીઓ અને પર્વતના અસ્તિત્વકાળ સુધી છે. આથી બ્રહ્મદેવના નિયમ અનુસાર કે ઉપભેગ કરે, ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સોપે ત્યારે કેઈએ પ્રતિબંધ કર નહિ. અમારા વંશના કે અન્ય ભાવિ નૃપેએ પ્રતાપ ચંચળ છે, મનુષ્યત્વ અસાર છે, એ મનમાં રાખી અને ભૂમિદાનમાંથી ઉદ્ભવતાં સારાં ફળ જાણી આ અમારા દાનને અનુમતિ આપવી અને ચાલુ રાખવું. કહ્યું છે કે આ ભૂમિને સગર આદિ ઘણુ કૃપાએ ઉપભેગ કર્યો છે. જે જે સમયે ભૂપતિ તેને તેનું ફળ છે. દારિદ્રયના ભયથી નથી દાનમાં દેવાએલી વસ્તુઓ, ઉપભેગા થયેલા કુસુમસમાન કયે સુજન પુનઃ હરી લેશે? ભૂમિદાન દેનાર રવમાં ૬૦,૦૦૦ વર્ષ વસે છે અને તે હરી લેનાર અથવા હરી લેવા દેનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. હતક, ધ્રુવસેન કુમાર છે. દિવિરતિ વર્ષ (?) ભટના પુત્ર સંધિવિગ્રહિક દિવિરપતિ સ્કદમથી કાતરાયું સંવત ૩૨૬ અષાઢ શુદિમાં. મારા વહસ્ત.
"Aho Shrut Gyanam"