________________
નં. ૬૬
વળામાંથી મળેલાં ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રો
ગુ. સ, ૩૧૯ ઈ. સ. ૬૩૮.
ઈ. સ. ૧૯૩૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપ પૈકીનું આ એક છે. તે ધ્રુવસેન બીજાના સમયનું અને ગુ. સ. ૩૧૯ ના વર્ષનું છે. તે ... • મુકામેથી અપાયું છે.
વંશાવલિ. ભટાર્કના વંશમાં ગહસેન જન્મ્યા હતા. તેને દીકરા ધરસેન બી જે હતું. તેને દિકરા શીલાદિત્ય ઉર્ફે ધર્માદિત્ય નામે હતા. તેને ના ભાઈ અરથ, તેને દીકરા ધરસેન અને તેને ના ભાઈ ધ્રુવસેન બીજો હતે.
દાનવિભાગ---વલભીની પડેશમાંના યક્ષસર વિહાર પાસે પન્નભટ્ટ (પૂર્ણભટ્ટ) બંધાવેલા વિહારમાં રહેતી મિશ્નગીઓના સંધ માટે કપડાં ખોરાક તથા દવા મેળવવા વાસ્તે તથા ભગવાન બુદ્ધની પૂજા માટે જોઈતાં ચંદન, પુષ્પ, ધૂપ, દીપ વિગેરે વારો અને વિહારના મુક ભાગના જીર્ણોદ્ધાર વાતે સુરાષ્ટ્રમાં રેહનક પ્રાંતમાંના નગદિસનક નામનું ગામડું ધ્રુવસેને દાનમાં આપ્યું.
સામન્ત કકુકની માના આબરૂદાર કુટુંબમાં પૂર્ણભટ્ટ જન્ય હતે.
૧ નેટમાળ ની. હા, એઝા
"Aho Shrut Gyanam"