________________
बलभी दानपत्रनुं गोपनाथमाथी मळेलु पहेलुं पतरूं
ભાષાંતર સ્વરિતા વલભીપુરમાંથી મિત્રોનાં અને બળથી નમાવેલા શત્રુઓનાં મહાન અને અસંખ્ય સૈન્યના પ્રબળ અને સતત પ્રહારથી યશ પ્રાપ્ત કરનાર, પિતાના વિકમમાંથી ઉદ્ભવતાં દાન, માન અને વિનયથી પ્રજાનો અનુરાગ પ્રાપ્ત કરનાર, શરણ થએલા નૃપની શ્રેણીના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, અને અવિચ્છિન્ન રાજવંશવાળા ભટ્ટાર્કમાંથી, તેનો પૌત્ર, માતપિતાનાં ચરણકમળને નમન કરી સર્વ પાપ ધોઈ નાંખનાર, બાળપણથી એક જ મિત્ર સમાન અસિથી શત્રુઓના મસ્ત માતંગેની ઘટ છેઠી બળ પ્રકાશિત કરનાર, જેના પદનખની મહાન પ્રભા પિતાના પ્રતાપ વડે નમન કરતો શત્રુઓના મુગટના મણિની પ્રભા સાથે મળતી, સર્વ રસ્મૃતિમાં જણાવેલા માર્ગનું એગ્ય પાલન કરી પોતાની પ્રજાનાં મન અનુજિત કરીને રાજશબ્દ તેના પૂર્ણ અર્થમાં જેને સારી રીતે બંધબેસતે, જે અપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ, ઈન્દ્ર, હિમાલય, સાગર, બૃહસ્પતિ અને કુબેર કરતાં અધિક હતું, શરણાગતને શરણ આપવામાં નિત્ય ઉધત હોવાથી વાર્થ તૃણુવત્ લેખી ત્યજી દેનાર, વિદ્વાને, બધુજને, અને મિત્રોનાં હદય અભિલાષ કરતાં અધિક આપીને પ્રસન્ન કરનાર, સકળ જગતને ગમન કરતા સાક્ષાત્ નન્દરૂપ, પરમ માહેશ્વર ગુહસેન ઉતરી આવ્યું હતું. તેને પુત્ર, પિતાના પિતાના પદનખમાંથી નીકળતા રમિરૂપી ગંગાના જળમાં સર્વ પાપ ધંઈ નાંખનાર, અસંખ્ય મિત્રના જીવિતનું પાલન કરતા પ્રતાપની અભિલાષથી તેની તરફ આકર્ષાએલા સર્વ સદ્ગુણસંપન્ન, નૈસર્ગિક બળ અને વિશેષ વિદ્યા ( શિક્ષા)થી સર્વ ધનુર્ધરને વિમિત કરનાર, પોતાના પૂર્વજોએ કરેલાં સર્વ ધર્મ દાન રક્ષનાર, પિતાની પ્રજાને હણનારાં સર્વ વિઘોને હરનાર, શ્રી અને સરસ્વતીને એકત્ર નિવાસસ્થાન, શત્રુઓના પક્ષમાંથી લક્ષમી હરી લઈને તેનો ઉપગ કરવામાં દક્ષ વિકમવાળો, પિતાના પ્રતાપથી વિમળ રાજયશ્રી પ્રાપ્ત કરનાર પરમ માહેશ્વર શ્રી ધરસેન હતે. તેને પુત્ર, તેના પાદાનુણાત, અખિલ જગતને આનન્દકારી અને અતિ અદ્દભુત ગુણેના તેજથી સર્વ દિશા ભરનાર, અનેક યુદ્ધોના શુદ્ધ તેજ અને સેનાપતિના તેજથી પ્રકાશિત કંધવાળે, અભિલાષને મહાભાર વહનાર, વિદ્યાના પર અને અપર ભાગના જ્ઞાનથી અતિ પવિત્ર થએલી મતિસંપન્ન હોવા છતાં કેઈની પાસેથી એક સુચનથી રહેલાઈથી પ્રસન્ન થાય તે, અગાધ ગાંભીર્યવાળા હદયવાળો હોવા છતાં અનેક કાર્યોથી અતિ ઉમદા સ્વભાવે દર્શાવનાર, સત્યયુગના પર્વના અપના માર્ગ પર ગમન કરી રોમેર પ્રસરેલા યશવાળા, ધર્મકાર્યની સીમા કદાપિ ન ઉલંધી હાવાથી અધિક ઉજજવળ બનેલ લક્ષમી, સુખ, અને પ્રતાપના ઉપભેગથી ધમાદયને વર્ણન આપતું નામ પ્રાપ્ત કરનાર પરમમાહેશ્વર શ્રી શીલાદિત્ય હતો. તેને ભાઈ અને પાદાને ધ્યાત, અન્ય ઉપેન્દ્ર સમાન અને તેના તરફ પ્રેમથી પૂર્ણ હાઈ પિતાના વડીલ બધુથી તેના સ્કપર મકાએલી રમ્ય અને અભિલાષિત રાજ્યશ્રીની ધરી, પિતાના બન્થની અભિલાષાનું પાલન કરવાના આનન્દ માટે જ ફકત, સુખી વૃષભ જેમ ધારનાર, શ્રમ, સુખ કે પ્રેમથી જેની શક્તિ સરા અપશત હતી, તેના વિક્રમના પ્રતાપને નમન કરતા અનેક નૃપના મુગટનાં રત્નાથી તેને પાદપીઠ આવૃત હતું, છતાં જે અન્યનું અપમાન કરવાના લેશ માત્ર દોષથી મુક્ત હતા, જે મદ વાળાં પાક માટે વિખ્યાત અને પાસે ફકત નમન જ થવા દેતે, જે સકળ જગને આનન્દુકારી સર્વ ગુણેથી પૂર્ણ હતો, જેણે કલિયુગના સર્વે માર્ગ બળથી હાંકી મુકયા હતા, જે અતિ ઉમદા હદય દુષ્ટોમાં સદા જણાતા દેમાંના એક પણ દેથી નિત્ય મુકત હતું, જેણે સર્વ જાતનાં પુરૂષાર્થવાળાં શસ્ત્રના પ્રયોગમાં મહાન દક્ષતાથી અસંખ્ય શત્રુ નૃપની લક્ષમી હરી લઇ ને પિતાને પરાક્રમી પુરુષોમાં પ્રથમ સાબીત કર્યો હતો તે પરમ માહેશ્વર શ્રી પરગ્રહ હતા, તેને પછી તેને પુત્ર, અને પાદાનુણાત, સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનના પરમ સંવરુપ, અવ્યવસ્થિત અને અનિયમિત શત્રુઓના મને રથરુપી રથની ધરીને બળ, દાન, અને ઉદારતાથી ભાંગી નાખનાર, લેકચરિત (જગતના અન્ડર વિષય), સર્વ કળા અને વિવાથી અતિ પરિચિત હોવા છતાં અતિ આનન્દી સ્વભાવવાળે, અકૃત્રિમ પ્રેમ અને વિનયથી ભૂષિત, પિતાના વિશ્વાસ સંપન્ન અને અનેક યુદ્ધમાં વિજદવજ હરી લેનાર કરથી સર્વ શત્રુઓમાં સ્પર્ધાના ઉત્સાહને નાશ કરનાર, જેની આજ્ઞા સ્તુતિ પામી હતી • .. •• . ••• .. • •
"Aho Shrut Gyanam"