________________
નં. પપ શીલાદિત્ય ૧ લાઉ ધર્માદિત્ય)નાં બે તામ્રપત્ર
ગુપ્ત સંવત્ ૨૮૭ માર્ગશીર્ષ વદિ ૭ આ દાનપત્રનું બીજું પતરું બહુ જ સુરક્ષિત સ્થિતિમાં છે. પહેલા પતરાની શોધ કરતાં. સંગ્રહમાંથી મને ચાર કકડાઓ મળી આવ્યા. આ કકડાઓ જોડવાથી પહેલા પતરાને માટે ભાગ થયો છે.
બીજા પતરા સાથે હમેશની વલભી મુદ્રા જડેલી છે. તેનું માપ ૧૧”x૪” છે, પહેલા પતરામાં ૧૯ પંક્તિઓ લખેલી હોય એવું જાય છે. બીજામાં ૧૭ પંક્તિઓ છે. અક્ષરે ચેમ્બ અને સંભાળ પૂર્વક કતરેલા છે.
પહેલા પતરાને જે ભાગ દાન જાહેર કર્યું તે સ્થળ બતાવતે હતા, તે નાશ પામે છે. પરંતુ તે સ્થળ વલભી હશે એમ લાગે છે.
દાન આપનાર રાજાના નામનું પશુ એમ જ થયું છે. પરંતુ બીજા પતરાના સંવત ૨૮૭ ઉપરથી દાન આપનાર શિલાદિત્ય ૧ ઉ ધર્માદિત્ય હવે જોઈએ એમ જણાય છે. તેણે સંવત્ ૨૮૯ નાં (ત્રણ દાનપત્રો) તથા રહ૦નાં (બે દાનપ) દાનપત્રે પણ જાહેર કર્યા છે. એથી આ સંવત ૨૮૭ના દાનપત્ર ઉપરથી તેનું રાજ્ય કેટલો સમય ચાલ્યું તે વિશે વધુ જાણવામાં આવતું નથી.
આનર્તપુરમાંથી વલભીમાં આવી વસેલા, સામવેદની કૌથુમ-શાખાના શિષ્ય, અને ભારદ્વાજ ગોત્રના ભદ્રગુહના પુત્ર, ભદ્રિ નામના બ્રાહ્મણને મા દાન આપ્યું છે.
તેને આપેલી મિલ્કત આ પ્રમાણે બતાવી છે ?) પૂજ્ય રાણી જજિકાના તાબાના કલાનામક ગામની ઈશાન દિશામાં સીહુદત્તની માલીકીની ૧૨૦ પાદાવર્ત જમીન જે–પિપલા પખ્યમિત્ર ગામને એક રહીશ)ના ક્ષેત્ર તથા કર્ણકના ક્ષેત્રની પશ્ચિમે, મિશ્રભુના ક્ષેત્રની ઉત્તરે, દૂશાક તથા મણુકના ક્ષેત્રેની પૂર્વે, તથા ચેદિયાનક ગામની સીમા ઉપર આવેલાં કણબી વલ્સના ક્ષેત્રની દક્ષિણે આવી છે. (૨) ઈશાન કોણમાં તે જ સીદત્તને ૧૬ પારાવર્તાના ક્ષેત્રફળને, મેચનિકા નામને કુ.
આ દાનને કૃતક ભટ્ટ આદિત્યયશસ્ હતું, અને તે સંધિવિગ્રહના મંત્રી તથા મુખ્ય મંત્રી વત્રભદિએ લખ્યું હતું
સ્થળના એળખાણ વિશે, મહું ઉપર કહ્યું છે તેમ, વલભી એ હાલનું વળા છે, અને આનર્તપર એ હાલનું વડનગર છે. બીજાં ગામે ઓળખી શકતાં નથી.
જ છે, બ્રા. જે. એ. સ. ન્યુ. સી. જે. ૧ પા. ૨૮ , બી. તિહાય
"Aho Shrut Gyanam