________________
નં ૫૧
શીલાદિત્ય ૧ લા(ધર્માદિત્ય )નાં પાલિતાણાનાં તામ્રપા
સંવત્ ૨૮૬ વૈશાખ વદ ૬
રાય બહાદુર વિ. વૈંકય્યએ મારા ઉપર કૃપા કરીને આ પતરાનું વર્ણન નીચે પ્રમાણે આપ્યું છે: લેખનું એક જ પતરૂં સાચવેલું છે. તેને નીચેના ભાગમાં એ કડીએનાં કાણાં છે; પરંતુ કડી અથવા તેના પરની મુદ્રા મળી શકતાં નથી. પતરાના એક ન્હાની કકડા ઉપરના ડાબા ખુણાપથી ભાંગી જવાથી ચિહ્નના ચેડા ભાગ બગડી ગયા છે. એ જ પ્રમાણે ૧૦ સી પંક્તિની શરૂવાતના ડૉ ભાગ પણ ગયા છે, પરંતુ એક પણ અક્ષરને નુકશાન થયું નથી. પતરાની એક જ મનુએ કાતર કામ કરેલું છે. અને કાતરનારનાં એજારાનાં ચિહ્નો પાછળની માજીએ સંપૂર્ણ રીતે દેખાય છે. પતરાની લંબાઈ ૧૧ થી ૧૧ૐની છે અને ઉંચાઈ લગભગ ” છે.
પતા ઉપર સુંદર રીતે લખેલી ૧૮ પંક્તિઓ છે. દરેક અક્ષરની સરાસરી ઉંચાઈ 3” છે. લિપિ શીલાદિત્ય ૧ લાનાં દાનપત્રામાંની લિપિને મળતી છે.
પતરામાં ફક્ત દાનપત્રના નિયમ પ્રમાણેના થ્રેડો ભાગ છે. અને શીલાદિત્ય ૧ લા ધર્મોદાયના વર્ણનથી ભાગી ગયે છે, પરંતુ આ દાનપત્ર તેનું જ છે, એવા મી. જેકસનના મત ખરા છે એ વાત તદ્દન નક્કી છે.
ડા. ભાંડારકરે પ્રસિદ્ધ કરેલા સંવત ૨૮૬ વશાખવદ ૬ ના, શીલાદિત્ય ૧ ( ધર્માદિત્ય )ના વળાના બીજા પતરાના અવશેષપરના આ પહેલા શબ્દો છે.ર પ્રસિદ્ધÎના આધાર પ્રમાણે આ પતરૂં ૧૨ લાંષુ' અને ૮}” ઉંચું છે. એટલે આપણા પતરા સાથે માપ પણુ મળતું આવે છે. અને એ પતરાં શેમાં જ છે, એ વિષે કંઈ પણ શંકા નથી. એટલે હવે આખું દાનપત્ર આપણી પાસે મેાજુદ છે. ડા. ભાંડારકરે પ્રસિદ્ધ કર્યું છે તે ઉપરથી એમ જણાય છે કે ખીંનું પતરૂં સંભાળપૂર્વક રાખેલું નથી. પહેલા પતરા સાથે ફરીથી પ્રસિદ્ધ કરી શકાય તે માટે તે પતરૂં મેળવવા માટે મેં રાવ. બહાદુર વિ. વૈધ્યને વિનંતી કરી હતી, પરંતુ એમના પ્રયાસ ફળીભૂત થયો નથી. એટલે હું શરૂવાત જ પ્રસિદ્ધ કરૂ છું.
૬ એ. ઈ, વે, ૧૧ પા. ૧૫-૧૬ પહેલું પતરૂ છે. સ્ટેનકાને ઈ. એ. વા. ૧૫, ૪૬ ખીજું પર્વ ધા ભાંડારાર ૨ જીવે છે, એ વેશ. ૧ યા. ૪૨
૪૧
"Aho Shrut Gyanam"