SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख ‘ ભાષાન્તર ’ ૐ સ્વસ્તિ, વિખ્યાત વલભીમાંથી! જેનાં ચરણ--કમળ માળાની પેઠે આવૃત્ત કરતા નૃપાના મુગટથી ચુંખિત થતાં,—જે સ્તંભ સરખા મળવાન કરી અખિલ ભૂમિના ભાર ધારતા-જેના કાગ્નિ ખલસંપન્ન ભુજથી સંહારેલા પેાતાના શત્રુઓની વિનતાઓનાં નેત્રોમાંથી વહેતી અશ્રુધાસથી શાન્ત થયા હતા, જેના સદાચાર કલિકાલથી કલંકિત જગનાં પાપહલુવા અતિ શક્તિમાન હતા તે પરમ માહેશ્વર શ્રી ભટ્ટર્ડ ( ભટાર્ક ) થયે. તેને પુત્ર અખંડિત વિક્રમને લઈને ભાખવુડલ ( ઈન્દ્ર) સમાન અને પૃથુતર યશનાં વિતાન વર્ડ સકળ કિંગન્તે વિમળ થએલ ડાવાથી પૃથુ સમાન મેખલાની પેઠે ચાર સાગરથી ભાવૃત થએલી પૃથ્વીને રક્ષનાર, અને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણ ભાષામાં પ્રમુખ્ય રચનામાં અધિક નિપુણુ—પંડિત સમાજના માનસમાં રાજહંસ સરખેડ, યુદ્ધના અર્થે શત્રુઓના માતંગેના સૈન્યનાં કુમ્ભમાંથી વહેતા સંધ્યાકાળ સમા રક્ત રૂધિરની અનેક ધારાએથી પૃથ્વીના સર્વ પ્રદેશોના વિજય કરનાર, સર્વ અંતરભાગને વિજય કરનાર, દાનામાં અનુમતિ માટે પાણીના અર્ધથી ભીંજાયેલા કરવાળા હાવાથી કુમ્બમાંથી અરતા મનથી નિત્ય ભીંજાયેલી સૂંઠવાળા કરરાજ સમાન, અતિ સરળ અને અતિ તુંગ હાઈ હિમાલય સરખા,મહું સવાશ્રય (બહુ હિંમતવાન ) અને અતિ ગંભીર હોવાથી બહુ સવાશ્રય અહુ પ્રાણીઓના શ્રય ) અને અતિ ગંભીર સાગર સમાન, પાદછાયા ઘણા મહાન મહીધરે રાજાએ. ઉપર પડતી હોવાથી અતિ મહાન મહીધરા ( પર્વત ઉપર પડતી પાદછાયા (કરાની પ્રભા ) વાળા સૂર્ય સમાન શ્રી ઝુહુસેન હતા. તેને પુત્ર, અતુલ ગુણસમૂહ સંપન્ન, શત્રુએનાં ત્રિપુર( ત્રણ શહેર)ના નાશ કરનાર હાવાથી ત્રિપુર ણુનાર શિવસમાન, મેખલાની પેઠે સાગરથી આવૃત પૃથ્વીના પતિ, પોતાના સર્વ સ્પર્ધાની શ્રી સ્વ બાહુબળથી પેતાની પાસે ખેંચીલેનાર, વિષ્ણુ જેમ સટ્ટા લક્ષ્મીથી સેવાએલા,ગંગાના પ્રવાહ જેમ નિત્ય ત્રિભુવનની શુદ્ધિમાં પ્રવૃત્ત, પેાતાના માતંગીની સૂંઢના સમૂહથી અસંખ્ય શત્રુનાં તિમિર હણવાથી, અને સકલ ભુવનને અતિ પ્રસરેલા અને અતિ ઉજ્વલ યશવર્ડ શેલાવતા હેાવાથી, કિર@ાના સમૂહથી પ્રસરેલા તિમિર શત્રુને હુનાર અને અતિ પ્રસરેલા ઉજ્જવલ તેજ વડે અખિલ ભુવનને શેાભાવનાર સૂર્ય સમાન, વિષ્ણુદ્ધ મડળથી સેવાતા હાવાથી ફ્રેંજમંડળથી સેવન થતા બ્રહ્માસમાન, જનાની સર્વ અભિલાષ પૂર્ણ કરવામાં નિપુણ હોવાથી અને સંાપ હરનાર ડાવાથી સકળ નભને ભરી દેવા કિતમાન અને સંતાપી જનાના તાપ હરનાર, વર્ષા ઋતુના મેઘસમાન, મઠ્ઠા મતિ અને વિષ્ણુ સંપન્ન હાઇ ધિષણ (અRsપતિ) ગુરૂવાળા અને બહુ નયનવાલાઈન્દ્ર સમાન મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમભટ્ટારક શ્રી ધરસેન દેવ હતા. તે કુશળ હાલતમાં સર્વ રાદ્ધપતિ, વિષયપતિ, ગ્રામફ્ટ, આયુકતક, નિયુક્તક, મહત્તર આદિને આ શાસન કરે છેઃ ko તમને જાહેર થાએ કે પરલેાકમાં મારાં માતાપિતા અને મારા પુણ્યની અને માશ યશની વૃદ્ધિ અર્થે, ઇસર ( ઇશ્વર) ભટ્ટના પુત્ર, દશપુરથી આવેલા, તે નગરના ચતુર્વેદી મધ્યેના, અને કૌશિક ગોત્રના, છન્દેગસબ્રહ્મચારી, ગેસિન્હા ગેવિન્ડ )ને, ખલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર, પંચમહાયજ્ઞ આદિ વિધિ અનુષ્ઠાન માટે કન્તારગામોડરાત વિષયમાં આવેલું નન્દીક ગામ જેની સીમા:-પૂર્વે ગિરિવિલિગામ, દક્ષિણે મઢાવીનદી, પશ્ચિમે સાગર; ઉત્તરે કૅથિલ ગામઃ આ ગામ રાજ પુરૂષોની દખલગરિ મુકત, પુત્ર, પૌત્ર અને વંશએના ઉપÈાગ માટે ઉપરની સીમા પ્રમાણે સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, વેટ સહિત દેવા અને દ્વિોને પૂર્વે કરેલાં દાના જે કરી, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી, મેં ભક્તિથી પાણીના અર્ધ્યથી શક સં. ૪૦૦ વૈશાખ પૂણ્ માને દિને દાનમાં આપ્યું છે. આથી જ્યારે તે બ્રહ્મદેયના નિયમ અનુસાર આ ગામની જમીનની ખેતી કરે, ખેતી કરાવે, ઉપભેગ કરે કે અન્યથી ઉપસેાગ કરાવે અથવા અન્યને સંપે ત્યારે કાઈએ પ્રતિબંધ કરવા નહિ *** *** માધવના પુત્ર, સંધિવિગ્રાધિકારી રેવથી લખાયું. આ મારા શ્રી ધરસેન દેવના સ્વહસ્ત છે. "Aho Shrut Gyanam" ...
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy