________________
નં ૪૪
ધરસેન ૨ જાનાં મ’ટીચાવાળાં તામ્રપા
ગુ. સ. ૨૭ વે. વ. ૧૫
બટીયાના માસ્તરે આ તામ્રપત્રોની પ્રતિકૃતિ ૧૯૦૪ માં વેટસન મ્યુઝીયમમાં માકલી હતી. અસલ તામ્રપત્ર મળી શકયાં નથી. પતરાંઓનું માપ આશરે ૧૨”” છે અને તેમાં ૧૭ અને ૧૫ પંક્તિમા છે. આ જ રાજાનાં એ. ઈ. વે. ૧૧ ૫૫, ૮૦ એ પ્રસિદ્ધ થયેલાં તામ્રપત્ર ને આ બહુ અંશે મળતાં આવે છે.
શરૂવાતમાં વલભીનું નામ આપેલ છે, જ્યાંથી દાન આપેલ છે. દાન આપનાર ધરસેન બીજા સુધીના રાજાએની વંશાવલ આપેલ છે. જે બ્રાહ્મણને દાન આપવામાં આવેલ છે તેનું નામ દેવદત્ત છે. અને તે મૈત્રાણિ શાખાને છે
દાનમાં આપેલું ગામ ભટ્ટકપત્ર છે અને સુરાષ્ટ્રમાં કૈાન્ડીન્યપુરની ઉત્તરમાં આવેલું છે, સુલેહ અને લડાઈ ખાતાના અધિકારિ સ્કન્ધભટે દાન લખેલું છે મને તક ચિષિર્ નામે છે. દાન આપાયાની તિથિ સં, ૨૫૭ ના વૈશાખ વિરૃપ અમાવાયા છે અને તે દિવસે સૂર્યગ્રહણ હતું.
પછી ભટ્ટાર્કથી માંડીને
ધરસેન ૨ જાનાં ગ્રામ તામ્રપત્રોમાંના સં. ૨૫૨ અને સં. ૨૬૯ ની વચ્ચેનું આ સં. રપ૭નું તામ્રપત્ર તે મારા શાળા અમુક અંશે ટુંકેા કરે છે.
વે. મ્યુ. રી. ઈ. સ. ૧૯૨૫-૨૬ પા. ૧૩ ડી. બી. દારકલી
તેનું ગોત્ર શાંડિલ્ય છે
તે દિવસ સૂર્યગ્રહણ હતું, ચે હકીકત પણ ખાસ આ સંવતની શરૂવાત ચેસ કરવામાં ઉપયેગી થાય, એવા સંભવ છે.
"Aho Shrut Gyanam"