________________
.
નં૦ ૪૧
ધરસેન ૨ જાનાં પાલિતાણાનાં તામ્રપત્રા'
[ ગુપ્ત- ] સંવત્ પર વૈશાખ વદ્ય ૧૫ ( અમાસ ) ઈ. સ. પછી
કાર્ડિઆવાડમાં પાલિતાણામાંના ભોંયરામાંથી આશરે ૪૦ વર્ષ ઉપર મળી આવેલાં અને હાલ પાલિતાણા સ્ટેટની માલિકીનાં તામ્રપત્રાની સાત જોડીએમાંનાં આ પતરાંએ છે. સિંહાર્દિત્યનાં પતરાંએ માફક આ પણ પ્રથમ ઇન્ડીયન એન્ટિકવેરી વે. ૩૯ પા. ૧૩૦ નં૦ ૫ માં મી, એ. એમ. ટી. જેકસન, (આ ઈ. સી. એસ ) વર્ણવ્યાં હતાં. ડા. વેગેલના કારકુને ખના. વેલી તેની એ શાહીની છાપા ઉપરથી તે ઉપરના લેખ હું પ્રસિદ્ધ કરૂં છું. પાલિતાણાના એડમિનિસ્ટ્રેટર સી. ડબ્લ્યુ. સી. ટયુડર આવને અસલ પતરાંએ કૃપા કરીને રાય. આહાદુર બેંકષ્યને આવ્યાં હતાં, અને તેમણે આ શાહીની છાપો મારા ઉપયેગ માટે મને આપી હતી.
આ છે તામ્રપત્ર! છે, અને તે સી. વૈંકય્સના કહેવા પ્રમાણે, ૧૧ ઈંચ પહેાળાં અને ઇંત્ર લાંમાં છે. દરેક પતરાની અંદરની ખાજુએ લેખની ૧૮ પક્તિઓ છે. પહેલા પતરાને નીચે અને બીજાની ઉપર એ કડીઓનાં કાણુાં છે. પરંતુ મળેલી મુદ્રા આ પતરાંએકની છે કે તે સાથે મળેલાં મત્રકાનાં બીન' પાંચ પતરાંની છે, તે કહેવું મુશ્કેલ છે.
તે ઉપરના લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. અને લિપિ સામાન્ય વલભી છે.
લેખમાં વલભીના રાજા ધરસેન ર ાના જમીનના દાનનું વર્ણન છે, અને તેની તિથિ વર્વ વગેરે તે જ રાજાનાં બીજા ચાર દાને પ્રમાણેની છે. યશગાન કરતી પ્રસ્તાવના લગભગ ધરસેન રજાનાં પ્રસિદ્ધ થયેલાં બીજા દાના પ્રમાણે જ છે. ખાસ જાણવા જેવી હકીકત ફક્ત એ જ છે કે તેના દાદાનું નામ ધપડ લખેલું છે, જ્યારે તેનાં ખીજા' દાનેામાં ધરપટ્ટ અથવા ધરપડુ આપેલું છે. દાનના ભાગ આ પ્રમાણે છેઃ—
( પં. ૧) વલભી માંથી—
( પં. ૨૧ ) મહેશ્વર( શિવ)ના પરમ ભક્ત, યશસ્વી મહારાજ ધરસેન (૨) કુશળ àાઈ, સર્વ અધિકારી, જેવાકે, આયુક્તકે, વિનિયુક્તક, દ્રÇિકે, મહત્તર, કાચા અને પાકા સૈનિક, ધ્રુવાધિકરણિકા, દૃઢપાશિ, ચેારાદ્ધરણિકા, રાજસ્થાનીય, કુમારામાત્યા વિગેરે તથા સંબંધ ધરાવતા સર્વેને શાસન કરે છે કેઃ
તમેને જણાવું છું કે મારા માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે તથા આકે તેમ જ પુરલેકમાં કુલ પ્રાપ્તિ અર્થે મેં નીચે પ્રમાણે દાન કરેલું છે:--
૧૮૦ પાદાવતા—[ભંવૂ] વાનક પ્રદેશના નામેાઢક ગામની ઈશાને,અને એકલિક ગામમાં દારકના ક્ષેત્રની પશ્ચિમે અને આદિત્યના ક્ષેત્રની ઉત્તરે; ૧૨૦ પાદાવતા અને કર પાદાવતાનું નિંખતળાવ જે (નાચેટકની) વાયવ્યના રસ્તાની પૂર્વે છે; નમકૂપ પ્રદેશના દે(વ)રક્ષિતપાટકની નૈરૂત્ય તરફ ડભેદક તળાવની ઉપરના ભાગમાં, અને વત્સવતુક નક્કીના અને કાંઠા પર ગેાક્ષની માલીકના
૧ એ. ઈ. વે. ૧૬૫!, ૮૦ પ્રશ, છૅ. તુશ
"Aho Shrut Gyanam"