________________
સભાની માલિકીના પ્રસિદ્ધ ગ્રન્થા—૧૭
( ૧–૨ ) રાસમાળા, ભાગ ૧-૨, રચનાર ( અંગ્રેજીમાં ) સ્વ, એલેકઝાન્ડર કિન્લૉક ફાર્બસ; ભાષાન્તર કરનાર અને ટિપ્પણીએ અને પરિશિષ્ટ યાજનાર દિ. અ. રહ્યુંછે.ડભાઈ ઉદયરામ દવે. તૃતીય સચિત્ર આવૃત્તિ, દરેકનું મૂલ્ય રૂ. ૫-૮-૦
(૩) કામ સજીવનચરિત (રાસમાળા ભાગ ૧ સાથે ) રચનાર રા. શ. મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, જે. પી.
(૪) માર્કસ ઓરેલિયસ એન્ટોનીનસના સુવિચારો—( માળખાધ લિપિમાં) ભાષાન્તરકાર ઇડનરેશ સ્વ. મહારાજશ્રી સર કેસરીસિંહજી; ઉપેાત લખનાર અને સમાન સંસ્કૃત ભાષાનાં સુભાષિતાની નોંધ કરનાર રા. ૧, નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘવી મૂલ્ય રૂા. ૨૦૦૦૦.
(૫-૬) શ્રી ફાલ્મસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકેાની સવિસ્તર નામાવલિ ભાગ લે તથા ૨ જે-તૈયાર કરનાર રા. રા. અંબાલાલ બુલાખીરામ ાની, બી. એ. દરેકનું મૂલ્ય રૂ.૨-૦-૦, (૬–૧ ) શ્રી ફાર્બસ ગુજરાતી સમાનાં હસ્તલિખિત પુસ્તકની વિગતવાર યાદી તૈયાર કરનાર રા. રા. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ.
(૭)ગુજરાતનાં ઐતિહુાસિક સાધના,૧-૨-તૈયાર કરનાર રા.રા. નર્મદાશંકર વર્તુભજી દ્વિવેદી, ઐતિહાસિક સાધના, ૧-૨- તૈયાર કરનાર શ. શ. નર્મદાશ’કર વલ્લભજી દ્વિવેદી, મૂલ્યરૂ. ૧-૦-૦૦ (૮) રસક્લાલ-માળાએ એ ગાવાનાં જીવનનાં પ્રચલિત ગીતેને સંગ્રહ-સંપાદક શ રા. છગનલાલ વિધારામ રાવળ મહેતાજી. મૂલ્ય રૂ. ૦-૧૦-૦,
1.
(૯) કવિ માંડણુ અંધારાકૃત “ પ્રખાધમંત્રીશી” અથવા ઉખાણા–સંગ્રહ, મંત્રીશ વીશીભૈ અને કવિ શ્રીધરકૃત “ રાવણ-મંદોદરી સંવાદ”-( જૂની ગુજરાતીના ગ્રંથે) સંશેાધકઃ સ્વ. મણિલાલ બકાભાઈ વ્યાસ, અને ટીકા તથા ઉપેાાતના લેખક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ, રાવળ. મૂલ્ય ૦-૧૨-૦.
( ૧૦ ) - પ્રાચીન કાવ્યવિનોદ ’ ભાગ ૧ લે, કવિ નાકર આદિનાં અપ્રસિદ્ધ આખ્યાન આફ્રિ પ્રાચીન કાવ્યેાના સંગ્રહઃ ( અર્વાચીન ગુજરાતી ) સંગ્રહી સંશોધન કરનાર રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળ. મૂલ્ય રૂ. ૧.
*
( ૧૧ ) “ અર્જુનવર-એ નામને સર્જનજૂને મંત્ર. ” પારસી ધર્મતત્ત્વનું વૈદિક દૃષ્ટિએ અવલેાકન, નિબ ંધલે. રા. રા. માનશંકર પીતાંખરાસ મહેતા. મૂલ્ય ---.
( १२ ) चतुर्विंशतिप्रबन्धः श्रीराजदोखर सुरिसदब्धः प्रबन्धकोशेति अपराहृल्यः परिशिष्टेन समलङ्ककृतः संशोબ્રિતત્ર મ. છે. ધ્રુવવધારા મો. રાજાન (૨૪ રાજા, કવિએ વગેરેના વૃત્તાન્ત) મૃત્યમ્ ૪. ર૮-૦. (१३) प्रबन्धचिन्तामणिः श्रीमेरुतुंगाचार्यकृतः ( नवीन संस्करणम् ) संशोधितः पुनर्मुद्रितश्च शास्त्री તુર્થાંશ મેળ મૂલ્યમ ૬ ?–૮–૦,
( ૧૪) શાક્તસંપ્રદાય, તેના સિદ્ધાન્ત, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાÎિત્ય ઉપર તેની અસર. ‘ કાદિ’ અને હાર્દિ મતનાં એ શ્રીચકો સાથે. નિબંધલેખક ક્રિ. ખ. નર્મદા કર દેવશંકર મહેતા. મૂલ્ય રૂ. ૧–૮–૦.
(૧૫) ગુજરાતના ઐતિહાસિક લેખા, પ્રાચીન યુગથી ( મૌર્યવંશીઅોથી, ગુર્જર વૈશની સમાપ્તિપર્યન્તના, ભાગ ૧ લે ) અંશથી ગુર્જર વંશ પર્યન્ત ગાડવી, સંશોધી, ભાષાન્તર, ટિપ્સન આદિ સાથે તૈયાર કરનાર. રા. રા. ગિરજાશ’કર ભજી આચાર્ય, એમ. એ., યુરેટર પ્રીન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમ. પાકું પૂછું. મૂલ્ય રૂા. ૪-૮-૦,
(૧૬) મહાભારત પ્રાચીન ગુજરાતી અનુવાદ. ભાગ ૧ લેડ ( કવિ શ્રી હરિદાસવિરચિત આદિ પર્વ અને કવિ શ્રી વિષ્ણુદાસવિરચિત સભા પર્વ –સંપાદક અને સંશોધક રા. રા. કેશવરામ કાશીરામ શાસ્ત્રીજી, માંગરોળ, કાઠિયાવાડ, પાકું પઠું. મૂલ્ય રૂા. ૧-૪-૦.
( ૧૭ ) ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગા તથા વાર્તાઓ, વા ગુજરાતી રાસમાળા સંગ્રહ કરનાર અને લખનાર સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ મૂલ્ય રૂા. ૦-૧૨-૦. મળવાનું ઠેકાણું——મેસર્સ એન, એમ, ત્રિપાઠી
બ્રુસેલર્સ એન્ડ પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, સુ*બઈ ર
"Aho Shrut Gyanam"