________________
શ્રીફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા-પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલના
સંગ્રહ માટે અડધી કિંમતની ગોઠવણ
સાહિત્યચારને ઉત્તેજનની યોજના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઇલાકાનાં, સરકારી, દેશી રાજ્યનાં તેમ જ મુનિસિપાલીટીઓ અને લેકલ બેડેનાં કેળવણી ખાતાંઓમાં અભ્યાસ તથા વાચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઈનામ દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાની તથા સાર્વજનિક લાઈકરીઓ અને પુસ્તકાલયમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહેળા પ્રમાણમાં સહેલાઇથી ઓછા ખરચે થઈ શકે તે માટે પિતાની માલીકીનાં નીચે જણાવેલાં પહેલાં, દશ સુધીના આંકવાળા પુસ્તકો (રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અધ કિસ્મતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકુળતા કરી આપવાને ભેજના કરી છે.
રાસમાળા ભાગ ૧૨(સચિત્ર) ઉપલી સંસ્થાઓને ૧૨ ટકામાં કમીશનથી વેચાતી મળશે.
આ પેજનાનો લાભ લેવા તે તે કેળવણી ખાતા અને સંરથાઓ પ્રેરાય તે માટે પિતાની માલીકીનાં પુસ્તકનો પરિચય તૈયાર કરી પ્રક્ટ કરેલ છે. જેને તે જોઈ હશે તેને મંગાવ્યેથી મફત મોકલવામાં આવશે.
આ પુસ્તકે અડધી કિમતે વેચાતાં લેવા ઈચ્છતી સંસ્થાએ નીચેના સરનામે પત્રવ્યવહાર કરે.
રા અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. સહાયક મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા.
૩૬૫ ગિરગામ, શ્રીફાર્બસ ગુજરાતી સભામંદિર લેમન રોડની બાજુમાં કોંગ્રેસ સ્ટ્રીટ, મુંબઈ નં. ૪
"Aho Shrut Gyanam