________________
૪૦. સુદર્શન શેઠ ઉપર ................... રાણીએ આળ મૂક્યું.
(યશોમતી, કપીલા, અભયા) ............. મુનિને સાધુઓના પગની ધૂળથી કંટાળીને દીક્ષા છોડવાનું મન થયું. (મેઘ, ભક્તિ, નંદીષણ) ૪૨. .................... મુનિને તેમના સસરાએ જ મારી નાંખ્યા.
(મેતારજ, ઝાંઝરીયા, ગજસુકુમાલ) ૪૩. ................. મહારાજે ચાલું ચોમાસામાં વિહાર કર્યો.
(ચશોવિજયજી, આનંદઘનજી, દેવચંદ્રજી) ૪૪. ઘરમાં ૫૦૦ સ્ત્રી હોવા છતાં, બે સ્ત્રીને મેળવવા ............
આગમાં બળી મર્યો. (વિશાખાનંદી, મહાનંદી, કુમારનંદી), ૪૫. ક્ષમા ન આપી શકવાના કારણે .... .... એ ૯ ભવ
સુધી વેરની પરંપરા ચાલુ રાખી. (અગ્નિશર્મા, દેવશર્મા,દેવભૂતિ) ૪૬. ભગવાનના પરમભક્ત
» રાજાએ પહેલી નરકમાં જવું પડયું. (ચેડા, નંદીવર્ધન, શ્રેણિક) | ૪૭. ભગવાનને જોઇને . ................ મુનિએ દીક્ષા છોડી દીધી !
(ગૌતમ, ગોશાળા, હાલિક) | ૪૮. માત્ર મનના પાપે...................સાતમી નરકમાં જાય છે.
(માણસ, માછલી, મોર) ૪૯. પ્રભુ મહાવીર મળવા છતાં ય ......... ............. કસાઇ રોજ
૫૦૦ પાડા મારતો હતો. (કપિલ, કાલસૌરિક, કમઠ) ૫૦. પિતામુનિએ પોતાના પુત્ર .......................મુનિને કાચું પાણી
પીવાની પ્રેરણા કરી. (ધનદત્ત, ધનશર્મા, ધનયશ) ૫૧. ... .......... સતિ પર રાક્ષસીનું કલંક આવ્યું.
(મહાશ્વેતા, સુભદ્રા, ભાષીદત્તા) પ૨. ................... દેવે ભગવાન મહાવીરદેવને મારી નાંખવા કાળચક્ર છોડયું.
(શૂલપાણી, સંગમ, સૌધર્મ)