________________
૨૭. લાડુ ખાવાની લાલસાએ ..................... સંયમજીવન છોડી | બે સુંદરીના સ્વામી બન્યા. (પુંડરિક, કંડરિક, અષાઢાભૂતિ) ૨૮. નારીના કોમળવાળની લટના સ્પર્શે ................... મુનિ
સંયમજીવન હારી ગયા. (સિંહગુફાવાસી, સંભૂતિ, ચિત્ર) ૨૯. ...................... મુનિને કામવાસનાથી જોતી સ્ત્રીએ દોરડાનો ગાળીયો હાંડલામાં નાંખવાને બદલે બાળકના ગળામાં નાંખ્યો.
(બળદેવ, મેતારજ, ઝાંઝરીયા) ૩૦. કીર્તિધરમુનિને નગરપાર કરવાની આજ્ઞા તેમના સંસારી પત્ની
.................... એ કરી. મીનળદેવી, સહદેવી, મરુદેવી) ..................... રાજર્ષિએ ૭મી નરકથી સર્વાર્થસિદ્ધ સુધી
જવાય તેવી કર્મોમાં ઊથલપાથલ કરી. (ઉદયન, શિવ, પ્રસન્નચંદ્ર) ૩૨. .................... મુનિને પોતાના ભાભી સાધ્વીને જોઇને
કામવાસના જાગી. (જિનદત્ત, કુબેરદર, રહનેમી)
....................... સાધ્વીએ કોઢ થવાનું કારણ ઉકાળેલું પાણી જણાવ્યું !
(સુકુમાલિકા, સુવ્રતા, અજ્જા) ૩૪. પ્રભુ મહાવીરદેવની પુત્રી ........... સાધ્વીજી પણ પિતાને
છોડી પતિસાધુના માર્ગે ગઇ. (સુદર્શના, પ્રિયદર્શના, પદ્મદર્શના) ૩૫. ગોશાલાએ પૂર્વના .................. તરીકેના ભવમાં
ગુરુદ્રોહનો કુસંસ્કાર મજબૂત કર્યો હતો. (મુકુંદ, ઇશ્વર, સંગમ) ૩૬. ગુરુદ્રોહ કરવાના કારણે ....................... નું સ્ત્રીથી પતન થયું.
(હંસ, અરણિક મુનિ, કુલવાલક) ૩૭. ગુરુદ્રોહ કરવાના કારણે ................ ને મોત મળ્યું.
(હંસ, અરણિકમુનિ, કુલવાલક) ૩૮. નીચે મૂકવાના કારણે ................... મુનિ પાસેથી
શાસનદેવીએ ગ્રંથ પાછો લઇ લીધો. (લાભ, મલ્લ, વિક્રમ) ૩૯. .................... ઓઘામાં સંતાડેલી છરીથી રાજાનું ખૂન કર્યું.
(ગુણરત્ન, વિનયરને, ચશોરને) -(૮૫)