________________
૧૫,
,
, ,
•
• •
• • •
૧૪. પોતાની કામવાસનાને સંતોષવા ............. ..... એ પોતાના પુત્રને મારી નંખાવવા પ્રયત્ન કર્યો. (ભદ્રા, યશોદા, ચૂલની) ..... કુળમદ કરીને નીચગોત્ર કર્મ બાંધ્યું.
(મહાવીરે, ગૌતમ, મરીચીએ) ૧૬. માયાના કારણે .................... ને સ્ત્રી અવતાર મળ્યો,
તેવું પ્રચલિત છે. (લક્ષ્મણા, રુકિમ, મલ્લિકુમારી) ૧૭. ઈર્ષાના કારણે ............... નો સ્ત્રીભવ નક્કી થયો.
(પીઠ- મહાપીઠ, ચિત્ર-સંભૂતિ, ધન્ના-શાલિભદ્ર) | ૧૮. અહંકારના કારણે .................... નો સંસાર ઘણો બધો વધી ગયો.
(લક્ષ્મણા, મલ્લિકુમારી, રુકિમ) ૧૯પ્રભુ મહાવીરદેવના શાસનમાં પ્રથમ બળવાખોર .............. થયો.
(ગોશાળો, જમાલી, રોહગુપ્ત ) ૨૦. સગી માતાએ ધન માટે .................... કુમારને વેચ્યો.
(અભય, ધન્ય, અમર) ૨૧. બ્રાહ્મણોએ સંત ................... ઉપર વ્યભિચારનો આક્ષેપ
(સુરદાસ, કબીર, તુલસીદાસ) J૨૨. પિતાની આજ્ઞા પાળવા ................... પોતાની બે આંખો ફોડી નાંખી.
(સંપતિએ, નૃપસિંહે, કુણાલે) ૨૩. એક હજાર વર્ષનું પુન: યૌવન પ્રાપ્ત કરવા છતાં ..............
ની કામવાસના શાંત ન થઇ. (પુંડરિક, બ્રહ્મદત્ત, યયાતી) ૨૪. .................. ના વસ્ત્રોનું ભરસભામાં હરણ થયું.
(સીતાજી, અંજના, દ્રૌપદી) ૨૫. ૧૮ દેશમાં અમારિ પ્રવર્તાવનાર ...................... ને છેલ્લે
ઝેર આપવામાં આવ્યું. (દયાનંદ, કુમારપાળ, હેમચંદ્રાચાર્ય) ૨૬. એક હજાર વર્ષનું ઘોર તપ કરનારા .......રસનાના પાપે સાતમી નરકે ગયા. (પુંડરિક, કંડરિક, અષાટાભુતિ)
(૮૪)
કર્યો.