________________
પેપર-૧૨ “કર્મતણી ગતિ ન્યારી”
....................... ને પુત્રે રોજ ૧૦૦-૧૦૦ હંટરનો માર મરાવ્યો,
(અભયકુમાર, શ્રેણિક, શ્રીકૃષ્ણ) | ૨, પ્રદેશ રાજાને તેની પત્ની .............એ ઝેર આપ્યું.
( યશોધરા, નયનાવલી, સૂર્યકાન્તા) ૩. ધર્મરાજ યુધિષ્ઠિરને ................. પુરોહિત બનવું પડયું.
(બલ્લવ, કંક, સોમદેવ) ૪. મહાસતી સીતાજીનું .................... અપહરણ કર્યું.
(વિભીષણે, રાવણે, કુંભક) | ૫. સતિ ..............ના કાંડા કપાયા. (ફલાવતી, અંજના, સુભદ્રા) ૬. સતિ ..................... ને ૨૨ વર્ષ સુધી પતિનો વિરહ થયો.
(કલાવતી, અંજના, સુભદ્રા) ૭. ................... સગાભાઇને મારવા મુઠ્ઠી ઉગામી,
(ભરતે, રામે, બાહુબલીએ) .............. ના અંહકારે સંઘે ચાર પૂર્વો અર્થથી
ગુમાવ્યા. | (વરાહમીહીર, સ્થૂલિભદ્ર, રુકિમ) ૯. અહંકારના કારણે ................. યુદ્ધમાં મોત મેળવ્યું.
(બાહુબલીએ, નંદીષેણે, રાવણે) ૧૦. ....... પૂર્વના ત્રીજા ભવમાં સાધુઓની ભક્તિ કરવા દ્વારા
ચક્રવર્તી બનાવનારું કર્મ બાંધ્યું. (ભરતે, સનતે, બ્રહ્મદd) ૧૧. પૂર્વના ત્રીજા ભવમાં વર્ધમાન તપની આરાધના કરવાથી
............. વિશિષ્ટ રૂપ મેળવ્યું. (ભરતે, સનતે, બ્રહ્મદd) ૧૨. .......... પિતાને જેલમાં પૂર્યા. (વાસુદેવે, કોણિકે, અભયકુમારે)
..............એ કામરાગ પોષવા પોતાના પતિ સુરેન્દ્રદત્તને મારી નાંખ્યો. (યશોધરા, નયનાવલી, સૂર્યકાન્તા)
, નયના
ન ૮૩