________________
(૮૩. જેના હૃદયમાં ...................... હોય છે, તે બીજાની વૃદ્ધિ જોઇ શકતો નથી.
(પ્રીતિ, ઇર્ષ્યા, લોભ) ૮૪. .................... શ્રીપાળની બંને પત્નીઓને અમૂલ્ય ફૂલની
માલા પહેરાવી. (મયણાએ, ચકેશ્વરીએ, ક્ષેત્રપાળ દેવે) ૮૫. શ્રીપાળે .................. વેશે ગુણસુંદરીને મેળવી.
(ડુંબ, વામન, કામદેવ) ૮૬. ............... પુરુષ પોતાનું નામ ન કહે અને પોતાના વખાણ ન કરે.
(મધ્યમ, રાજ, ઉત્તમ) ૮૭. ત્રીજા ખંડની . ............ઢાળ બે મહાત્મા દ્વારા બની છે.
(ત્રીજી, પાંચમી, છઠ્ઠી) નીચેના વાક્યો જેના હોય તેમનું નામ લખો. ૮૮. “આપણા કુળની મર્યાદા ચૂકશો નહિ.” ૮૯. “જિનમંદિરમાં આ વાત કેમ કરાય ?” ૯૦. “મારો આ મનોરથ તો સિદ્ધચક્ર મહારાજ પૂરશે.” ૯૧. “જિનમતની જાણ વિના બીજો પુરુષ વરવો તે અયોગ્ય છે.” ૯૨. “શ્રી જિનેશ્વર ભગવાનનો મત ક્યારે પણ અસત્ય થયો નથી.” ૯૩. “માણસનું કુલ આચાર-વિચારથી જણાય છે.” ૯૪. “હા ! હા! ભાગ્યે મારો ગર્વ ગાળી નાખ્યો, નાચતી કરી.” ૫. “શ્રીપાળકુંવરની જેમ ભવસમુદ્રને તરજો.”
કંઇ પણ કામ પડે તો મને યાદ કરજો.” ૯૭. “નવપદજીના ધ્યાનથી સર્વ પાપો નાશ પામે છે.” ૮. “ખરાબ પ્રવૃત્તિ કરવાથી જગતમાં અપયશ જ પ્રાપ્ત થાય છે.” ૯૯. “તુંજ આ જગતમાં મોટો છે, તારા સમાન બીજો કોઈ નથી.” ૧૦૦. “પ્રગટપ્રભાવી શ્રી સિદ્ધચક્રજીની સેવા ફળીભૂત થઈ છે.”
૮
૨
-