________________
૬૮. પોતાના મોસાળના પક્ષથી જે ઓ ઓળખાય છે; તેઓ
......... પુરુષ કહેવાય. (મધ્યમ, અધમ, અધમાધમ) નવપદજીના પ્રભાવે શ્રીપાળે.
...... બંદરે ધવલશેઠના વહાણો તરાવ્યા. (બબ્બરકોટ, થાણા, ભરુચ) ૭૦. યોગીએ શ્રીપાળ કુંવરને ........ પધી આપી, (૧, ૨, ૩)
............. બંદરમાં શ્રીપાળે ધવલશેઠને રાજાના બંધનમાંથી મુક્ત કરાવ્યો. (બબ્બરકોટ, થાણા, ભરુચ) ૭૨. શ્રીપાળ, મહિનાની ................. સોનામહોરનું ભાડું
ચૂકવવાની શરતે ધવલના વહાણોમાં ગયો. (૫૦, ૧૦૦, ૧૦૦૦) | ૭૩. અભિમાનના કારણે ................ એ મયણાના પતિની
દાસી બનવું પડયું. (રૂપસુંદરી, ગુણસુંદરી, સુરસુંદરી) ૭૪, ચોથા ખંડના ત્રીજી ટાળી ....................................... રાગમાં પૂર્ણ થઇ
(માલક્શ, આસાવરી, બંગાલી) ૭૫. ધવલશેઠ ...........નો હતો. (રાજગૃહી, વૈશાલી, કૌશાંબી) ૭૬. દુર્જનની ગતિની રીતને .................... જાણી શકતો નથી.
(મૂર્ખ, સજ્જન, દુર્જન) ૭૭. સુરસુંદરીએ ................... કુળમાં વેચાવું પડયું.
(પારધી, કોળી, બબ્બર) | ૭૮. રોગરહિત બનેલા છoo કોઢિયાઓને શ્રીપાળે ................ ની પદવી આપી.
(દાસ, સૈનિક, રાણા) | ૭૯. પોતાના સસરાના પક્ષથી જે ઓળખાય છે ........... પુરુષ છે.
(મધ્યમ, અધમ, અધમાધમ) ૮૦. શ્રીપાળ પૂર્વભવમાં .................... રાજા હતો.
(શ્રીચંદ્ર, શ્રીકાંત, શ્રીપ્રભ) ૧૮૧. મયણાસુંદરી પૂર્વભવમાં ...... ............. રાણી હતી.
(સુમતિ, શ્રીમતી, સન્મતિ) ......................ની દષ્ટિથી દેરાસરના દ્વાર ખૂલી ગયા.
(મયણાસુંદરી, શ્રીપાળ, ધવલશેઠ) ૯ ૧)