________________
૧૪. સિદ્ધચક્રમાં ..................... પરમેષ્ઠિઓનો સમાવેશ થાય
(૩, ૫, ૭) ૧૫, સિદ્ધચક્રમાં રહેલા પરમેષ્ઠિઓના ગુણોનો સરવાળો ........... છે.
(૨૦, ૮૮, ૧૦૮) | ૧૬. સિદ્ધચક્રમાં ........ તત્ત્વોનો સમાવેશ થાય છે.(૯, ૩, ૧) ૧૭. સિદ્ધચક્ર પૂજનમાં ....નું પૂજન આવે છે.
(પ્રસાદ દેવતા, શાસન દેવતા, યક્ષ – યક્ષીણી) { ૧૮. સિદ્ધચક્ર પૂજનમાં ................ પાદુકાનું પૂજન આવે છે.
(દેવ, ગુરૂ, જિન) ૧૯ સિદ્ધચક્રની આરાધનાથી .............. નો નાશ કરવાનો છે.
(ધર્મચક્ર, તસ્વચક, કષાયચક્ર) ૨૦. સિદ્ધચક્રમાં .......... દેવનો સમાવેશ થાય છે. (૨, ૪, ૩) ૨૧. સિદ્ધચક્રમાં ........... ગુરુનો સમાવેશ થાય છે. (૨, ૪, ૩) ૨૨. સિદ્ધચક્રમાં રહેલા દેવ તત્ત્વોના કુલ ..................... ગુણો છે.
(૨૦, ૮૮, ૨૩૮) ૨૩. સિદ્ધચક્રમાં રહેલા ગુરુ તત્ત્વોના કુલ ........... ગુણો છે.
(૨૦, ૮૮, ૨૩૮) ૨૪. સિદ્ધચક્રમાં રહેલા ધર્મ તત્ત્વોના ..................... ગુણો છે.
(૨૦, ૮૮, ૨૩૮) ૨૫. સિદ્ધચક્રના અધિષ્ઠાયક દેવ ...................... યક્ષ છે.
(માણિભદ્ર, વિમલેશ્વર, કાપદ) ૨૬. સિદ્ધચક્રની આરાધનાનો તપ રોજ .......... ધાન્યથી કરવાનો છે.
(૧, ૨, ૫) ૨૭. સિદ્ધચક્રમાં સૌથી નીચે .................... ભગવંત હોય.
(આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) ૨૮. સિદ્ધચક્રમાં આપણી જમણી બાજુ...................... ભગવંત હોય,
(આચાર્ય, ઉપાધ્યાય, સાધુ)
9િ છે.