________________
••••••••••••
૨૯. સિદ્ધચક્રમાં આપણી ડાબી બાજુ .................... ભગવંત હોય.
(આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) ૩૦. સિદ્ધચક્રમાં ચાર ખૂણામાં ............... હોય. (દેવ, ગુરુ, ધર્મ) ૩૧. આચાર્ય ભગવંતના ............ ગુણો છે. (૩૬, ૨૫, ૨૭)
ઉપાધ્યાય ભગવંતના .............. ગુણો છે. (૩૬, ૨૫, ૨૭) ૩૩. સાધુ ભગવંતના ............. ગુણો છે. (૩૬, ૨૫, ૨૭) ૩૪. અરિહંતપદની આરાધના .................... ધાન્યના
આયંબીલથી કરવાની હોય છે. (સફેદ, લાલ, પીળા) ૩૫. આચાર્ય ભગવંતની આરાધના
.... ધાન્યના આયંબીલથી કરવાની હોય છે. (સફેદ, લાલ, પીળા) ૩૬. ઉપાધ્યાય ભગવંતનો વિશિષ્ટગુણ ..................... છે.
(પરાર્થ, સહાયકતા, વિનય) ૩૭. અરિહંત ભગવંતનો વિશિષ્ટ ગુણ
...... છે.
(પરાર્થ, સહાયકતા, વિનય) ૩૮. સાધુ ભગવંતોનો વિશિષ્ટ ગુણ .................... છે.
(પરાર્થ, સહાયકતા, વિનય) ૩૯. સિદ્ધયક્રમાં ................પદોનો વર્ણ સફેદ છે. (૧, ૩, ૫) ૪૦. સિદ્ધચક્રમાં .. ........... પદોનો વર્ણ લીલો છે. (૧, ૩, ૫) ૪૧. અવિનાશીપણું ............. નો વિશિષ્ટ ગુણ છે.
(આચાર્ય, સિદ્ધ સાધુ) ૪૨. આચારપાલન ...................... નો વિશિષ્ટ ગુણ છે.
(આચાર્ય, સિદ્ધ, સાધુ) ૪૩. જ્ઞાન પદની આરાધના ................... ખમાસમણ દઈને કરવાની છે.
(૬૭, ૫૧, ૦૦) ૪૪. દર્શનપદની આરાધનામાં ........ ...... લોગસ્સનો કાઉસ્સગ્ન કરવાનો હોય છે.
(૬૭, ૫૧, ૦૦)
૭
૧
)